શોધખોળ કરો

Petrol Cars: ભારતની પાંચ 15 લાખ રૂપિયાના બજેટમાં આવતી શાનદાર કારો, તમે કઇ ખરીદશો ?

જો તમે એક સારી અને સ્ટાઇલિશ કારની શોધમાં છો તો અહીં તમને બેસ્ટ કાર વિશે માહિતી મળશે. દેશમાંથી ડીઝલ કારનો ટ્રેન્ડ ધીરે ધીરે ખતમ થઈ રહ્યો છે. આ કારણે લોકો પેટ્રૉલ કાર ખરીદવાનું પસંદ કરે છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/6
Petrol Cars Under 15 Lakhs: દેશમાં અત્યારે કારોની એક લાંબી રેન્જ અવેલેબલ છે, જો તમે એક સારી અને સ્ટાઇલિશ કારની શોધમાં છો તો અહીં તમને બેસ્ટ કાર વિશે માહિતી મળશે. દેશમાંથી ડીઝલ કારનો ટ્રેન્ડ ધીરે ધીરે ખતમ થઈ રહ્યો છે. આ કારણે લોકો પેટ્રૉલ કાર ખરીદવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ લક્ઝૂરિયસ પેટ્રોલ કાર ખરીદવા માંગો છો, તો અહીં જુઓ દેશની સૌથી લોકપ્રિય કારો, જે તમને 15 લાખ રૂપિયાથી પણ સસ્તા બજેટમાં મળી શકે છે....

2/6
નવી Elevate SUVને પાવર આપવા માટે 1.5-લિટર, NA પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 119bhpનો પાવર અને 145Nmનો પીક ટૉર્ક જનરેટ કરે છે. તેમાં 6-સ્પીડ મેન્યૂઅલ અને CVT ટ્રાન્સમિશન યૂનિટનો ઓપ્શન છે. Elevate SUV મોટી 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફૉટેનમેન્ટ સિસ્ટમ, 7-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ ચાર્જર, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ, ADAS ટેક્નૉલોજી અને અન્ય કેટલીય સુવિધાઓ સાથે આવે છે. તેની એક્સ-શૉરૂમ કિંમત 11 લાખથી 16.24 લાખ રૂપિયાની વચ્ચે છે.

3/6
Hyundai Creta બે એન્જિન ઓપ્શનમાં આવે છે. જેમાં 1.5-લિટર MPI પેટ્રોલ એન્જિન (6-સ્પીડ MT/IVT) 113bhp પાવર અને 143.8Nm પીક ટોર્ક જનરેટ કરે છે અને અન્ય 1.5-લિટર U2 CRDi ડીઝલ એન્જિન (6-સ્પીડ MT/6-સ્પીડ AT) 113bhp પાવર જનરેટ કરે છે. 250Nmનો ટૉર્ક જનરેટ કરે છે. બંને એન્જિન RDE-સુસંગત છે અને E20 બળતણ પર ચાલી શકે છે. Hyundai Cretaના પેટ્રોલ વર્ઝનની એક્સ-શૉરૂમ કિંમત 10.87 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તે E, EX, S, S+, SX અને SX (O) જેવા ટ્રિમમાં ઉપલબ્ધ છે.

4/6
Skoda Kushaqની એક્સ-શૉરૂમ કિંમત 11.59 લાખથી 19.69 લાખ રૂપિયાની વચ્ચે છે. નવા સ્કૉડા કુશાક પર પાવરટ્રેન ઓપ્શનોમાં 1.0-લિટર, 3-સિલિન્ડર TSI પેટ્રોલ એન્જિન 113bhp અને 178Nmનું આઉટપુટ જનરેટ કરે છે, જ્યારે અન્ય 1.5-લિટર, ચાર-સિલિન્ડર, TSI પેટ્રોલ એન્જિન 148bhp અને 250Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6-સ્પીડ મેન્યૂઅલ, 6-સ્પીડ ઓટોમેટિક અને 7-સ્પીડ DSG ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન છે.

5/6
આ SUVમાં એન્જિન ડ્યૂટી 2.0-લિટર mStallion ટર્બો-પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત થાય છે જે 200bhp/370Nm આઉટપુટ જનરેટ કરે છે, સાથે 2.0-લિટર mHawk ડીઝલ એન્જિન 130bhp/300Nm અને 172bhp/370Nm આઉટપુટ જનરેટ કરે છે. તેમાં 6-સ્પીડ મેન્યૂઅલ અથવા ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન છે. Mahindra Scorpio Nના પેટ્રોલ વેરિઅન્ટની કિંમત 13.26 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

6/6
કિયા સેલ્ટૉસ ફેસલિફ્ટ ત્રણ પાવરટ્રેન વિકલ્પોમાં આવે છે, જેમાં 1.5-લિટર NA પેટ્રોલ, 1.5-લિટર ડીઝલ અને નવું 1.5-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનનો સમાવેશ થાય છે. ટ્રાન્સમિશન ઓપ્શનોમાં 6-સ્પીડ મેન્યૂઅલ, 6-સ્પીડ iMT, 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક, CVT અને 7-સ્પીડ DCT યૂનિટનો સમાવેશ થાય છે. Kia Seltosની એક્સ-શૉરૂમ કિંમત 10.90 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે

BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી

Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી

Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોતRajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકારBhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણArvalli Crime : અરવલ્લીના ધનસુરામાં વેપારીને માર મારીને કરાયો લૂંટનો પ્રયાસ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ
Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ
પાન કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પોતાની જન્મ તારીખ? જાણી લો નિયમ

'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો

IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ

Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ  પહોંચશે તાપમાન

Embed widget