શોધખોળ કરો

ભારતીય બજારમાં Sunroof વાળી આ Cars છે હિટ, જાણો કેટલી છે કિંમત

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.

1/7
કારમાં સનરૂફ હોવું એ એક એવી વિશેષતા છે, જે ગ્રાહકોને ઘણી હદ સુધી આકર્ષિત કરે છે. પરંતુ, એ પણ હકીકત છે કે જે કારમાં સનરૂફ હોય છે, તે કારની કિંમત સમાન સુવિધાઓવાળી સનરૂફ વગરની અન્ય કાર કરતાં વધુ હોય છે એટલે કે સનરૂફવાળી કાર મોંઘી હોય છે.

2/7
Kia Sonet:  કિયા સોનેટ એ કાર એસયુવી સેગમેન્ટ છે. તે જોવામાં અદ્ભુત છે. આ કારને વેન્યુ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. તેમાં સનરૂફ ફીચર પણ છે, તે કારના HTX વેરિઅન્ટમાં છે, જેની કિંમત 8.70 લાખ રૂપિયા છે.

3/7
Hyundai i20: Hyundai નવી જનરેશન Hyundai i20માં સનરૂફ ફીચર સાથે આવી છે. જો કે જૂની Hyundai i20માં સનરૂફ ફીચર ન હતું, પરંતુ નવી પેઢીની Hyundai i20 તેની સાથે સજ્જ છે. સનરૂફ સાથે Hyundai i20ની કિંમત પણ લગભગ 9.4 લાખ રૂપિયા છે.

4/7
Mahindra XUV300: મહિન્દ્રાએ તાજેતરમાં નવી XUV300નું પેટ્રોલ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આ કારમાં સનરૂફ ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ કારની કિંમત 9.9 લાખ રૂપિયા છે.

5/7
Ford EcoSport: ફોર્ડ ઈકોસ્પોર્ટ સનરૂફ ફીચર સાથે પણ આવે છે. તમને આ ફીચર EcoSportના Titanium વેરિયન્ટમાં મળશે. આ વેરિઅન્ટ પેટ્રોલ અને ડીઝલ બંને પાવર ટ્રિમમાં ઉપલબ્ધ છે. કારની કિંમત 819000 રૂપિયાથી શરૂ થાય છે અને 1169000 રૂપિયા સુધી જાય છે.

6/7
Hyundai Venue:  Hyundai Venueનું વેચાણ શાનદાર રહ્યું છે. આ કારમાં સનરૂફ ફીચર પણ છે. આ કાર પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેની કિંમત લગભગ 9.97 લાખ રૂપિયા છે.

7/7
તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs ENG: આ 3 કારણોથી ભારતને મળી પહેલી T20માં ભવ્ય જીત, કોલકાતામાં આવ્યું 'અભિષેક શર્મા'નું તોફાન

Jalgaon Train Accident: આગની અફવા ફેલાતાં જ ચાલું ટ્રેનમાંથી કુદ્યા મુસાફરો, 11ના મોત, અનેક ઘાયલ

IND vs ENG 1st T20: ઈંગ્લેન્ડ સામે ભારતની શાનદાર જીત,  અભિષેક શર્માની વિસ્ફોટક ઈનિંગ

નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો
નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના લાલદરવાજા પાસે ગૌરક્ષક મનોજ બારીયા પર હુમલોMahisagar news: લુણાવાડામાં અંગત અદાવતમાં કેટલાક શખ્સોએ ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર કર્યો હુમલોColdplay Concert In Ahmedabad: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ પોલીસનો એક્શન પ્લાનHun To Bolish : હું તો બોલીશ : મગફળીમાં ખેડૂતનો મરો કેમ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: આ 3 કારણોથી ભારતને મળી પહેલી T20માં ભવ્ય જીત, કોલકાતામાં આવ્યું 'અભિષેક શર્મા'નું તોફાન
IND vs ENG: આ 3 કારણોથી ભારતને મળી પહેલી T20માં ભવ્ય જીત, કોલકાતામાં આવ્યું 'અભિષેક શર્મા'નું તોફાન
Jalgaon Train Accident: આગની અફવા ફેલાતાં જ ચાલું ટ્રેનમાંથી કુદ્યા મુસાફરો, 11ના મોત, અનેક ઘાયલ
Jalgaon Train Accident: આગની અફવા ફેલાતાં જ ચાલું ટ્રેનમાંથી કુદ્યા મુસાફરો, 11ના મોત, અનેક ઘાયલ
IND vs ENG 1st T20: ઈંગ્લેન્ડ સામે ભારતની શાનદાર જીત,  અભિષેક શર્માની વિસ્ફોટક ઈનિંગ
IND vs ENG 1st T20: ઈંગ્લેન્ડ સામે ભારતની શાનદાર જીત, અભિષેક શર્માની વિસ્ફોટક ઈનિંગ
નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો
નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો
IND vs ENG: ભારતીય બોલરોનો તરખાટ, ઇંગ્લેન્ડ 132 રનમાં ઓલઆઉટ

Arshdeep Singh: અર્શદીપ સિંહે કોલકાતામાં રચ્યો ઇતિહાસ, બુમરાહ-ચહલ સહિત ઘણા દિગ્ગજોને છોડ્યા પાછળ, બનાવ્યો અનોખો રેકોર્ડ

JDUનું મણિપુરમાં  ‘અભિ બોલા અભિ ફોક’, ડેમેજ કંટ્રોલ કરવા પ્રદેશ પ્રમુખને હટાવ્યા, જાણો સમગ્ર ઘટનાક્રમ

IND vs ENG: ભારતના સ્ટાર ખેલાડીને મળી વોર્નિંગ ,જો ઇંગ્લેન્ડ સામે પ્રદર્શન ન કર્યું તો થઈ જશે ટીમ ઇન્ડિયામાંથી છુટ્ટી

Embed widget