શોધખોળ કરો
Year Ender 2023: આ વર્ષે 10 લાખથી ઓછામાં લૉન્ચ થઇ છે આ એસયૂવી કારો, તમે કઇ ખરીદી ?
2023ને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે, ચાલો ફ્લેશબેકમાં જઈએ અને જોઈએ કે આ વર્ષે 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં દેશમાં કઈ કઈ કાર લૉન્ચ થઈ છે
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8

Year Ender 2023: વર્ષ 2023 પુરુ થઇ રહ્યું છે, વર્ષનો આ છેલ્લો મહિનો ચાલી રહ્યો છે, ત્યારે ઓટો જગતમાં એક નજર કરીએ, કે આ વર્ષે કઇ કઇ કંપનીઓએ બેસ્ટ અને બજેટ એસયૂવી લૉન્ચ કરી છે. 2023ને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે, ચાલો ફ્લેશબેકમાં જઈએ અને જોઈએ કે આ વર્ષે 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં દેશમાં કઈ કઈ કાર લૉન્ચ થઈ છે, અહીં જુઓ સંપૂર્ણ યાદી.
2/8

કંપનીએ તાજેતરમાં ટાટા નેક્સન એસયુવીને એક મોટું અપડેટ આપ્યું છે. આ SUV કુલ 38 વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. તે 1199cc અને 1497cc એન્જિન ઓપ્શન સાથે મેન્યૂઅલ અને ઓટોમેટિક જેવા 2 ટ્રાન્સમિશન વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તેમાં 382 લિટર બૂટ સ્પેસ અને 6 એરબેગ્સ જેવી ગોઠવણી છે. આ કાર 6 રંગોમાં ઉપલબ્ધ છે. તે પેટ્રોલ સાથે 17.44 કિમી પ્રતિ લિટર અને ડીઝલ સાથે 24.08 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 8.10 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Published at : 08 Dec 2023 12:31 PM (IST)
આગળ જુઓ





















