શોધખોળ કરો
Recruitment: સરકારી નોકરીની તક, CRPFમાં વૉક-ઇન-ઇન્ટરવ્યૂ સાથે બહાર પડી ભરતી, મહિને 55 હજારથી વધુનો પગાર
આ ભરતી અભિયાન દ્વારા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં ફિઝિયોથેરાપિસ્ટની કુલ 03 જગ્યાઓ ભરવામાં આવશે
(તસવીર- એબીપી લાઇવ)
1/7

CRPF Jobs 2024: CRPF એ ફિઝિયોથેરાપિસ્ટના પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ પદો માટે ઉમેદવારોની પસંદગી વૉક-ઇન-ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા ભરતીની સૂચના જાહેર કરવામાં આવી છે. જે મુજબ CRPFમાં ફિઝિયોથેરાપિસ્ટની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. વૉક-ઇન-ઇન્ટરવ્યૂના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
2/7

આ ભરતી અભિયાન દ્વારા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં ફિઝિયોથેરાપિસ્ટની કુલ 03 જગ્યાઓ ભરવામાં આવશે.
3/7

નૉટિફિકેશન મુજબ, આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 40 વર્ષથી ઓછી હોવી જોઈએ.
4/7

અરજી કરનાર ઉમેદવાર પાસે માન્ય ભારતીય અથવા વિદેશી યૂનિવર્સિટીમાંથી ફિઝિયોથેરાપીમાં માસ્ટર ડિગ્રી હોવી આવશ્યક છે.
5/7

પસંદ કરાયેલા ઉમેદવારને દર મહિને 55 હજાર રૂપિયા પગાર તરીકે આપવામાં આવશે.
6/7

આ જગ્યાઓ માટે ઉમેદવારોનું વૉક-ઇન ઇન્ટરવ્યૂના આધારે થશે. પસંદગી કરારના આધારે કરવામાં આવશે.
7/7

ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારે જરૂરી દસ્તાવેજો સાથે 17મી જૂનના રોજ ડિરેક્ટોરેટ ઑફ ટ્રેનિંગ, ઇસ્ટ બ્લોક નંબર 10, લેવલ 7, આરકે પુરમ, નવી દિલ્હી, 110066 પર પહોંચવાનું રહેશે.
Published at : 28 May 2024 12:52 PM (IST)
આગળ જુઓ
Advertisement





















