શોધખોળ કરો

India Postમાં 1899 પદો પર ચાલી રહી છે ભરતી, તમારી પાસે આ સર્ટીફિકેટ છે તો તરત જ કરો અરજી, મળશે મોટો પગાર....

જો તમારી પાસે પણ જરૂરી લાયકાત છે તો તરત જ અરજી કરો. આ મોટી ભરતી ઇન્ડિયા પૉસ્ટમાં 1899 જગ્યાઓ માટે ચાલી રહી છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
India Post, Government Job: ફરી એકવાર મોટી સરકારી ભરતી બહાર પડી છે. સંચાર મંત્રાલયે થોડા સમય પહેલા કેટલીક જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી હતી. રજિસ્ટ્રેશન ચાલુ છે, જો તમારી પાસે પણ જરૂરી લાયકાત છે તો તરત જ અરજી કરો. આ મોટી ભરતી ઇન્ડિયા પૉસ્ટમાં 1899 જગ્યાઓ માટે ચાલી રહી છે.

2/7
આ ભરતી અભિયાન દ્વારા કુલ 1899 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં પોસ્ટ આસિસ્ટન્ટની 598 જગ્યાઓ, શોર્ટનિંગ આસિસ્ટન્ટની 143 જગ્યાઓ, પોસ્ટમેનની 585 જગ્યાઓ, મેલ ગાર્ડની 3 જગ્યાઓ અને MTSની 570 જગ્યાઓનો સમાવેશ થાય છે.

3/7
ડિપાર્ટમેન્ટ ઓફ પૉસ્ટ્સ (DOP) ભારત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ક્વૉટા હેઠળ આ પૉસ્ટ્સ બહાર પાડવામાં આવી છે. 10મી ડિસેમ્બરથી અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 9મી ડિસેમ્બર 2023 છે.

4/7
અરજીઓ માત્ર ઓનલાઈન જ થશે. આ માટે તમારે DOPની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે, જેનું વેબ એડ્રેસ છે - dopsportsrecruitment.cept.gov.in.

5/7
રમતગમતમાં પર્ફોર્મન્સ આપવા ઉપરાંત દરેક પોસ્ટ માટેની પાત્રતા અલગ-અલગ હોય છે. આ માટે 10 પાસથી ગ્રેજ્યૂએશન સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે.

6/7
પસંદગી પરીક્ષા વિના અને માત્ર મેરિટના આધારે થશે. અરજી કરવા માટે તમારે 100 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આ પેમેન્ટ માત્ર ઓનલાઈન મોડમાં જ કરી શકાય છે.

7/7
જો પસંદ કરવામાં આવે તો પગાર પોસ્ટ મુજબ છે. ન્યૂનતમ રેન્જ 18 હજારથી મહત્તમ 81 હજાર રૂપિયા પ્રતિ માસ છે. વિગતો જાણવા માટે તમે ઉપર દર્શાવેલ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.

શિક્ષણ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો

AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?

Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર

શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર

Embed widget