શોધખોળ કરો

Jobs 2024: એક લાખથી વધુ પગાર ઇચ્છો છો તો આ સરકારી નોકરી માટે કરો અરજી

Government Job: જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં આ ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકો છો. શું છે લાયકાત અને કેવી રીતે થશે સિલેક્શન.

પ્રતિકાત્મક તસવીર

1/6

2/6
આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 1 મે 2024 છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 490 જૂનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ ભરવામાં આવશે. છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરો.

3/6
તમે આ પોસ્ટ માટે માત્ર ઓનલાઈન જ અરજી કરી શકો છો. આ કરવા માટે તમારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે, જેનું એડ્રેસ છે – aai.aero.

4/6
તમે આ વેબસાઇટ પરથી પણ અરજી કરી શકો છો અને આ પોસ્ટ્સની વિગતો પણ જાણી શકાશે. જ્યાં સુધી લાયકાતની વાત છે એમસીએ પાસ અથવા એન્જિનિયરિંગ ઉમેદવારો આ ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે.વય મર્યાદા 27 વર્ષ નક્કી કરવામાં આવી છે. પસંદગી માટે ઉમેદવારે GATE પરીક્ષા પાસ કરી હોય તે જરૂરી છે. જો તમારી પાસે આ લાયકાત નથી તો અરજી કરશો નહીં.

5/6
પસંદગી માટે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની જરૂર નથી. GATE સ્કોર અને ક્વોલિફાઇંગ પરીક્ષાના ગુણ ધ્યાનમાં લેવામાં આવશે. તેના આધાર પર ડીવી રાઉન્ડ હશે. અન્ય શરતો પણ હશે. કૃપા કરીને વેબસાઇટ પરથી તપાસતા રહો.

6/6
અરજી કરવા માટે ઉમેદવારોએ 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે. અનામત વર્ગે ફી ભરવાની જરૂર નથી. જો પસંદગી કરવામાં આવે તો પગાર 40 હજાર રૂપિયાથી લઈને 1,40,000 રૂપિયા પ્રતિ મહિને છે. તમામ અપડેટ્સ માટે વેબસાઇટની મુલાકાત લેતા રહો.

શિક્ષણ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર

General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા

Embed widget