શોધખોળ કરો
Advertisement
Sarkari Naukri: આ સરકારી નોકરી માટે પરીક્ષા વગર થશે સિલેક્શન,1 લાખ 40 હજાર પગાર મળશે
ESIC Recruitment 2024: કર્મચારી રાજ્ય વીમા નિગમમાં નોકરી મેળવવાની સારી તક આવી છે. તેમાં પસંદગી માટે કોઈ લેખિત પરીક્ષા આપવાની રહેશે નહીં. તમામ મહત્વપૂર્ણ વિગતો અહીં જુઓ.
આ પોસ્ટ્સ સિનિયર રેસિડેન્ટની છે અને તેના દ્વારા કુલ 57 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ્સ ક્લિનિકલ અને નોન-ક્લિનિકલ એમ બંને રીતે રેસીડેન્સી સ્કીમ માટે ઉપલબ્ધ છે.
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Published at : 28 Jun 2024 04:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement