શોધખોળ કરો
નાના બાળકોને પ્લે સ્કૂલ મોકલવાની યોગ્ય ઉંમર કઈ છે ? જાણો
જેમ જેમ બાળકો મોટા થાય છે, માબાપ વિચારે છે કે તેમને પ્લે સ્કૂલ અથવા પ્રી-સ્કૂલમાં ક્યારે મોકલવા.
પ્રતિકાત્મક તસવીર
1/6

જેમ જેમ બાળકો મોટા થાય છે, માબાપ વિચારે છે કે તેમને પ્લે સ્કૂલ અથવા પ્રી-સ્કૂલમાં ક્યારે મોકલવા. દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળકનું ભવિષ્ય સારું હોય અને શાળાએ જવા માટે કોઈ મુશ્કેલી ન પડે.
2/6

જ્યારે બાળક ચાલવાનું, બોલવાનું અને બીજાઓને મળવાનું શીખે ત્યારે તેને પ્લે સ્કૂલમાં મોકલવું જોઈએ. મોટાભાગના બાળકોમાં 5 વર્ષની ઉંમર સુધીમાં 90 ટકા મગજનો વિકાસ થાય છે. આ સમયે તેઓ ઝડપથી શીખે છે અને નવા અનુભવો માટે તૈયાર રહે છે. તમે તેમને 3 અથવા 4 વર્ષની ઉંમરે મોકલી શકો છો.
Published at : 20 May 2024 07:39 PM (IST)
આગળ જુઓ
ટ્રેન્ડિંગ સમાચાર






















