શોધખોળ કરો

Sarkari Naukri: વાઇલ્ડલાઇફ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાએ બહાર પાડી મોટી ભરતી, 56 હજાર રૂપિયા સુધી મહિને પગાર

વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ કેટલીય જગ્યાઓ માટેની ભરતી બહાર પાડી છે અને આ માટે અરજીઓ પણ મંગાવી છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
Government Job: જો તમે સરકારી નોકરી કરવા માંગો છો અને તેની શોધમા છો, તો તમારા માટે આ આર્ટિકલ ખુબ જ કામનો સાબિત થઇ શકે છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ કેટલીય જગ્યાઓ માટેની ભરતી બહાર પાડી છે અને આ માટે અરજીઓ પણ મંગાવી છે. જે ઉમેદવારો જરૂરી લાયકાત ધરાવતા હોય અને આ માટે અરજી કરવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ છેલ્લી તારીખ પહેલા ફોર્મ ભરી શકે છે. ખાસ વાત છે કે આ નોકરી માટે મહિને 56 રૂપિયા સુધીનો પગાર પણ મળશે.

2/7
આ પૉસ્ટ્સ પ્રૉજેક્ટ એસોસિયેટ - I, પ્રૉજેક્ટ સાયન્ટિસ્ટ, ઓફિસ આસિસ્ટન્ટ, રિસર્ચ ઈન્ટર્ન, સિનિયર પ્રૉજેક્ટ આસિસ્ટન્ટ વગેરેની છે. તેના દ્વારા કુલ 65 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

3/7
અરજી કરવાની પાત્રતા અને વય મર્યાદા પૉસ્ટ મુજબ છે. દરેક પૉસ્ટ વિશે વિગતવાર અને અલગ માહિતી મેળવવા માટે ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલી નૉટિસને તપાસવી વધુ સારું રહેશે.

4/7
ફોર્મ ફક્ત ઑફલાઇન જ ભરી શકાય છે, જોકે, આ પૉસ્ટ્સની વિગતો વેબસાઇટ પર મળી શકે છે. આ કરવા માટે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા, દેહરાદૂનની ઓફિશિયલ વેબસાઇટનું સરનામું છે – wii.gov.in.

5/7
એપ્લિકેશન ફી વિશે વાત કરીએ તો, તે સામાન્ય કેટેગરી માટે 500 રૂપિયા છે. જ્યારે SC, ST, OBC, EWS કેટેગરીઓ માટે 100 રૂપિયા ફી ચૂકવવી પડશે. ચૂકવણી ડીડી દ્વારા થશે.

6/7
અરજી ભરો અને તેને ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે આ સરનામે મોકલો. સરનામું છે - નૉડલ ઓફિસર, રિસર્ચ રિક્રૂટમેન્ટ એન્ડ પ્લેસમેન્ટ સેલ, વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, ચંદ્રબાની, દેહરાદૂન - 248 001.

7/7
જો પસંદ કરવામાં આવે તો પગાર પૉસ્ટ મુજબ છે. અંદાજિત પગાર 20 હજારથી 56 હજાર રૂપિયા પ્રતિ માસની વચ્ચે હશે. વિગતો જાણવા માટે ઉપર આપેલ વેબસાઇટની લિંક પર ક્લિક કરો.

શિક્ષણ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ

ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન

શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ

અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરીHun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?

'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ

'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ

Embed widget