શોધખોળ કરો
Lok Sabha Election 2024: કંગના રનૌતે મંડી સીટથી નોંધાવી ઉમેદવારી, કહ્યું- ક્યાંક આ પ્રથમ અને છેલ્લી ચૂંટણી ન હોય
હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસે મંડીથી કંગના રનૌત સામે વિક્રમાદિત્ય સિંહને ટિકિટ આપી છે. 2019માં ભાજપે આ સીટ જીતી હતી.
હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમના હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ જયરામ ઠાકુર હાજર રહ્યા હતા.
1/6

મંડી બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર થવાની આશા છે. કારણ કે કોંગ્રેસે અહીંથી દિવંગત નેતા વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
2/6

નોમિનેશન ફાઈલ કરતા પહેલા કંગનાએ કહ્યું કે, આ મારા માટે ભાગ્યની વાત છે કે આજે પીએમ મોદી બડી કાશીથી નોમિનેશન ફાઈલ કરવાના છે અને હું છોટી કાશીથી જઈ રહી છું.
Published at : 14 May 2024 04:09 PM (IST)
આગળ જુઓ





















