બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટનો આજે જન્મદિવસ છે. મુંબઇમાં ગત રાત્રે આ ખાસ અવસરે ધમાકેદાર પાર્ટી યોજાઇ હતી.આલિયાની બર્થ ડે પાર્ટીનું આયોજન ફિલ્મમેકર કરણ જોહરે કર્યું હતું. આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, અયાન મુખર્જી, અર્જુન કપૂર, અને મલાઇકા અરોડા ઉપસ્થિત રહી હતી. જુઓ પાર્ટીની તસવીરો...
2/10
આલિયા ભટ્ટ આજે 28મો બર્થ ડે મનાવી રહી છે. આ બર્થ ડે પાર્ટીમાં તેમનો બોયફ્રેન્ડ રણબીર કપૂર હાજર ન હતો રહ્યો, રણબીર કપૂર કોરોના પોઝિટિવ હોવાથી હાલ હોમ ક્વોરોન્ટાઇન છે.
3/10
આ પાર્ટીનું આકર્ષણ અર્જુન કપૂર અને મલાઇકા અરોડા રહ્યાં.
4/10
અર્જુન કપૂર ખુદ ડ્રાઇવ કરીને મલાઇકાની સાથે પાર્ટીમાં પહોંચ્યાં હતા.
5/10
અભિનેતા આદિત્ય રોય કપૂર પણ પાર્ટીમાં પહોંચ્યા હતા. તેમનું લૂક થોડું ડિફરન્ટ હતું.
6/10
આલિયા સાથે આદિત્ય કપૂર ફિલ્મ સડક-2માં જોવા મળ્યાં હતા.
7/10
અભિનેત્રી દીપિકા પાદુકોણ વ્હાઇટ કલરના ડ્રેસમાં જોવા મળી હતી.
8/10
આ તસવીર દીપિકાની પાર્ટીમાં એન્ટ્રી સમયની છે.
9/10
શાહરૂખ ખાનનો દીકરો આર્યન પણ પાર્ટી એટેન્ડ કરવા પહોંચ્યો હતો. આર્યન બ્લેક માસ્કમાં જોવા મળ્યો હતો
10/10
આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્રના ડાયરેક્ટર અયાન મુખર્જી પણ આલિયાની બર્થ ડે પાર્ટીમાં હાજર રહ્યાં હતા. આલિયા અને અયાન સારા મિત્રો છે.