શોધખોળ કરો
'પાતાલ લોક'ના હથોડા ત્યાગીની પત્ની ટીના કોણ છે?, ફિટનેસ જોઇ રહી જશો દંગ
'પાતાલ લોક'ના હથોડા ત્યાગીની પત્ની ખૂબ જ સુંદર છે
!['પાતાલ લોક'ના હથોડા ત્યાગીની પત્ની ખૂબ જ સુંદર છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/559a9f9f945cb38601a1629dce542edd166469135326574_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Abhishek Banerjee
1/9
!['પાતાલ લોક'ના હથોડા ત્યાગીની પત્ની ખૂબ જ સુંદર છે અને ફિટનેસની બાબતમાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/4efdd2f969559e8b1c92e99f32ded48e55207.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'પાતાલ લોક'ના હથોડા ત્યાગીની પત્ની ખૂબ જ સુંદર છે અને ફિટનેસની બાબતમાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી.
2/9
!['પાતાલ લોક' વેબ સિરીઝમાં હથોડા ત્યાગીની ભૂમિકા ભજવનાર અભિનેતા અભિષેક બેનર્જીને આજે તમામ લોકો ઓળખે છે. દેખાવમાં એવરેજ હોવા છતાં તેણે પોતાના અભિનયના દમ પર દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/f99687dd719c4e8bc6a39e946c3d9ef7f2c20.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'પાતાલ લોક' વેબ સિરીઝમાં હથોડા ત્યાગીની ભૂમિકા ભજવનાર અભિનેતા અભિષેક બેનર્જીને આજે તમામ લોકો ઓળખે છે. દેખાવમાં એવરેજ હોવા છતાં તેણે પોતાના અભિનયના દમ પર દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે.
3/9
![આજે આપણે અભિષેકની નહીં, પરંતુ તેની સુંદર પત્ની Tina Noronha વિશે વાત કરીશું. બંને એકસાથે એકદમ પરફેક્ટ લાગી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/3fb5ed13afe8714a7e5d13ee506003ddb1067.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે આપણે અભિષેકની નહીં, પરંતુ તેની સુંદર પત્ની Tina Noronha વિશે વાત કરીશું. બંને એકસાથે એકદમ પરફેક્ટ લાગી રહ્યા છે.
4/9
![ટીના એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની નથી, પરંતુ તે કોઈ મોડલ કે એક્ટ્રેસથી ઓછી દેખાતી નથી. ખાસ કરીને ફિટનેસની બાબતમાં તે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/135007e7085979a7d5b41ce54c0e54d76a27c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીના એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની નથી, પરંતુ તે કોઈ મોડલ કે એક્ટ્રેસથી ઓછી દેખાતી નથી. ખાસ કરીને ફિટનેસની બાબતમાં તે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે.
5/9
![ટીના વ્યવસાયે ઈન્ટિરિયર ડિઝાઈનર છે . તેની લવ સ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. ટીનાને મનાવવા માટે અભિષેકને ખૂબ મહેનત કરવી પડી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/fac4ef5554f69012fe38d2f1d4e245a646ec7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીના વ્યવસાયે ઈન્ટિરિયર ડિઝાઈનર છે . તેની લવ સ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. ટીનાને મનાવવા માટે અભિષેકને ખૂબ મહેનત કરવી પડી હતી.
6/9
![અભિષેકે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ટીનાને મનાવવામાં તેને છ મહિનાનો સમય લાગ્યો હતો. જોકે અભિષેકે હાર માની નહી અને બાદમાં ટીનાએ હા પાડી હતી. આજે બંને સાથે ખૂબ જ ખુશ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/1058abae0dc372f4432cbea7fa123512ab01a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિષેકે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ટીનાને મનાવવામાં તેને છ મહિનાનો સમય લાગ્યો હતો. જોકે અભિષેકે હાર માની નહી અને બાદમાં ટીનાએ હા પાડી હતી. આજે બંને સાથે ખૂબ જ ખુશ છે.
7/9
![ટીનાને મનાવવા માટે અભિષેકે ઘણા પ્રેમ પત્રો લખ્યા. પછી તેણીએ હા પાડી હતી. વર્ષ 2014માં બંનેએ લગ્ન કરી લીધા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/e4bde0eb46b8f32ef4b4207f5344b4d451fad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીનાને મનાવવા માટે અભિષેકે ઘણા પ્રેમ પત્રો લખ્યા. પછી તેણીએ હા પાડી હતી. વર્ષ 2014માં બંનેએ લગ્ન કરી લીધા.
8/9
![ટીનાને ફરવાનો પણ ખૂબ શોખ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/2de40e0d504f583cda7465979f958a98b20ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીનાને ફરવાનો પણ ખૂબ શોખ છે.
9/9
![અભિષેકની પત્નીને પણ પુસ્તકોનો ખૂબ શોખ છે. તે ટૂંક સમયમાં વરુણ ધવનની ફિલ્મ 'ભેડિયા'માં જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/86c3cbc8cde622a8c725d89a88bdcb962ff11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિષેકની પત્નીને પણ પુસ્તકોનો ખૂબ શોખ છે. તે ટૂંક સમયમાં વરુણ ધવનની ફિલ્મ 'ભેડિયા'માં જોવા મળશે.
Published at : 02 Oct 2022 11:52 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)