શોધખોળ કરો

In Pics: દિશા પટ્ટણીએ પહેર્યુ બ્લેક સ્ટ્રેપલેસ ગાઉન, સેક્સી પૉઝ આપતી તસવીરો જોઇને ફેન્સ પણ રહી ગયા દંગ

દિશા પટ્ટણી

1/6
મુંબઇઃ બૉલીવુડ સ્ટાર ફિટનેસ ફ્રિક દિશા પટ્ટણી (Disha Patani) પોતાની હૉટ અદાઓથી હંમેશા સોશ્યલ મીડિયા પારો ચઢાવતી રહે છે. તેની દરેક તસવીરો ફેન્સને ખુબ પસંદ આવે છે, લાખોની સંખ્યામાં કૉમેન્ટ અને લાઇક્સ પણ આવે છે. દિશાની તસવીરો અપલૉડ થતાંની સાથે જ વાયરલ થઇ જાય છે. તાજેતરમાં જ દિશા પટ્ટણીએ ફેન્સની સાથે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તે એકદમ સિઝલિંગ અને સેક્સી અવતારમાં દેખાઇ રહી છે. એક નજર કરો તસવીરો પર....

2/6
દિશા પટ્ટણી આ તસવીરોમાં એક બ્લેક કલરનો સ્ટ્રેપલેસ ડ્રેસ પહેરેલી દેખાઇ રહી છે. ફેન્સને તેનો આ અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે. વળી તેના કથિત બૉયફ્રેન્ડ ટાઇગર શ્રોફે પણ દિશાની આ તસવીરો પર કૉમેન્ટ કરી છે.

3/6
દિશા આ બ્લેક ડ્રેસમાં એકદમ સુંદર અને હૉટ લાગી રહી હતી. તેને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર એક ક્લૉઝ અપ તસવીર શેર કરતા બતાવ્યુ છે કે આ તેને ખુદ કર્યુ છે.

4/6
દિશા ઘણીવાર ફેન્સની સાથે પોતાનો મેકઅપ વીડિયો પણ શેર કરી ચૂકી છે, અને તેમને કેટલીક ટિપ્સ પણ આપી ચૂકી છે.

5/6
દિશા પટ્ટણીએ પોતાના લૂકને સિમ્પલ ઇયર સ્ટડ્સની સાથે પુરો કર્યો. ઉલ્લેખનીય છે કે, દિશા પટ્ટણીએ સોશ્યલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે જે તેની દરેક પૉસ્ટનો ઇન્તજાર કરતા હોય છે.

6/6
દિશા પટ્ટણી છેલ્લે સલમાન ખાનની ફિલ્મ રાધેમાં દેખાઇ હતી, બહુ જલદી તે કેટલાક નવા પ્રૉઝેક્ટની સાથે દેખાશે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી

શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન

ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર

સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

Embed widget