શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tara Sutariaએ રૉયલ બ્લૂ ડ્રેસમાં બતાવ્યો હૂસ્નનો તડકો, લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો વાયરલ
લેટેસ્ટ ફોટોશૂટમાં તારા સુતરિયા બ્લૂ ડ્રેસમાં ફૉઇલ પેપરની વચ્ચે ફોટોશૂટ કરાવતી દેખાઇ રહી છે.
![લેટેસ્ટ ફોટોશૂટમાં તારા સુતરિયા બ્લૂ ડ્રેસમાં ફૉઇલ પેપરની વચ્ચે ફોટોશૂટ કરાવતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/28/4330f383c17448d18ef55215f1a579c1166167480436077_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/8
![Tara Photoshoot: બૉલીવડ એક્ટ્રેસ તારા સુતરિયા આજકાલ એક વિલન્સ ફિલ્મ બાદ ખુબ ચર્ચામાં રહી છે. તારા સુતરિયા હાલમાં જ પોતાના નવા લૂકને લઇને પણ ફેન્સની વચ્ચે ચર્ચામાં આવી છે. તેને રૉયલ બ્લૂ ડ્રેસમાં ફૉઇલ પેપરની વચ્ચે ફોટોશૂટ કરાવ્યુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/28/d0c353f69af374bd55176b62fdb3ec5550096.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Tara Photoshoot: બૉલીવડ એક્ટ્રેસ તારા સુતરિયા આજકાલ એક વિલન્સ ફિલ્મ બાદ ખુબ ચર્ચામાં રહી છે. તારા સુતરિયા હાલમાં જ પોતાના નવા લૂકને લઇને પણ ફેન્સની વચ્ચે ચર્ચામાં આવી છે. તેને રૉયલ બ્લૂ ડ્રેસમાં ફૉઇલ પેપરની વચ્ચે ફોટોશૂટ કરાવ્યુ છે.
2/8
![બૉલીવુડની ટૉપ અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ તારા સુતરિયા પોતાની અદાકારીના દમ પર લાખો ફેન્સને દિવીના કરી ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/28/2b60b5edf6bad0ef0be8ec82a3f77e79b1f4a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બૉલીવુડની ટૉપ અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ તારા સુતરિયા પોતાની અદાકારીના દમ પર લાખો ફેન્સને દિવીના કરી ચૂકી છે.
3/8
![માત્ર પોતાની અદાકારી જ નહીં પરંતુ તેને પોતાના હૂસ્નનો જલવો પણ બતાવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/28/f3769098d1634f0e2e4b196bd1ce15a6ea88b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માત્ર પોતાની અદાકારી જ નહીં પરંતુ તેને પોતાના હૂસ્નનો જલવો પણ બતાવ્યો છે.
4/8
![તારા સુતરિયા ઇન્ટરનેટ પર ફેશન ગૉસ કરતી દેખાઇ રહી છે. તાજેતરમાં જ તારા સુતરિયાએ પોતાની સુંદર તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/28/addb741702befc0c7c6fb610eee07f0d73147.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તારા સુતરિયા ઇન્ટરનેટ પર ફેશન ગૉસ કરતી દેખાઇ રહી છે. તાજેતરમાં જ તારા સુતરિયાએ પોતાની સુંદર તસવીરો શેર કરી છે.
5/8
![લેટેસ્ટ ફોટોશૂટમાં તારા સુતરિયા બ્લૂ ડ્રેસમાં ફૉઇલ પેપરની વચ્ચે ફોટોશૂટ કરાવતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/28/ff070cbc2ac785628820dea5b7f855eec17b0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લેટેસ્ટ ફોટોશૂટમાં તારા સુતરિયા બ્લૂ ડ્રેસમાં ફૉઇલ પેપરની વચ્ચે ફોટોશૂટ કરાવતી દેખાઇ રહી છે.
6/8
![ચાહકો સતત તારા સુતરિયાની તસવીરો પર લાઇક અને કૉમેન્ટ કરી રહ્યાં છે. લોકો તેને ફેશનોવા ક્વિનનો ટેગ આપી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/28/6c8c7631864320482c47eb59bca2d46d6b139.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચાહકો સતત તારા સુતરિયાની તસવીરો પર લાઇક અને કૉમેન્ટ કરી રહ્યાં છે. લોકો તેને ફેશનોવા ક્વિનનો ટેગ આપી રહ્યાં છે.
7/8
![છેલ્લા કેટલાય દિવસોથી તારા સુતરિયા પોતાની ફિલ્મ એક વિલન રિટર્ન્સના કારણે ચર્ચામાં છવાયેલી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/28/e0d3c96dfbc837791f158d2da946622147476.jpg?impolicy=abp_cdn&imwidth=720)
છેલ્લા કેટલાય દિવસોથી તારા સુતરિયા પોતાની ફિલ્મ એક વિલન રિટર્ન્સના કારણે ચર્ચામાં છવાયેલી રહી છે.
8/8
![એક્ટ્રેસના વર્કફ્રન્ટની વાત કરીએ તો તારા સુતરિયા જલદી ફિલ્મ અપૂર્વામાં પોતાની કલાકારીનો દમ બતાવતી દેખાશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/28/86f633f4983dfe71b3297ac4e384297751faa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસના વર્કફ્રન્ટની વાત કરીએ તો તારા સુતરિયા જલદી ફિલ્મ અપૂર્વામાં પોતાની કલાકારીનો દમ બતાવતી દેખાશે.
Published at : 28 Aug 2022 01:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)