શોધખોળ કરો

Nirahua First Salary:નિરહુઆની પહેલી ફિલ્મની આટલી જ કમાણી, આજે તમે તે ફીમાં 2 વખત ખાવાનું નહીં ખરીદી શકશો

નિરહુઆનું નામ ભોજપુરી સિનેમાના ટોપ સ્ટાર્સમાં સામેલ છે. આજે નિરહુઆએ મોટા પડદાની દુનિયામાં જ નહીં રાજકારણમાં પણ ડેબ્યૂ કર્યું છે.

નિરહુઆ

1/7
Nirahua Salary: નિરહુઆનું નામ ભોજપુરી સિનેમાના ટોપ સ્ટાર્સમાં સામેલ છે. આજે નિરહુઆએ મોટા પડદાની દુનિયામાં જ નહીં રાજકારણમાં પણ ડેબ્યૂ કર્યું છે.

2/7
પરંતુ શું તમે જાણો છો કે પોતાની એક ફિલ્મ માટે લગભગ 40 થી 50 લાખ રૂપિયા લેનારા નિરહુઆએ તેની પહેલી ફિલ્મથી કેટલી કમાણી કરી હતી.

3/7
નિરહુઆએ વર્ષ 2006માં ફિલ્મ 'ચલત મુસાફિર મોહ લિયો રે'થી મોટા પડદા પર એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ માટે તેને જે ફી મળી હતી તેનાથી આજે તેને બે ટાઈમનું ભોજન પણ નથી મળી શકતું.

4/7
નિરહુઆને તેની પ્રથમ ફિલ્મ માટે માત્ર ₹500 આપવામાં આવ્યા હતા.નિરહુઆને આ ફિલ્મથી તે ઓળખ ન મળી જેના માટે તેને ફિલ્મી દૂનિયામાં કદમ મૂક્યો હતો.

5/7
ડેબ્યૂ પછી 2 વર્ષ સુધી સંઘર્ષ કર્યા પછી, 2008માં તેની ફિલ્મ 'નિરહુઆ રિક્ષાવાલા' રિલીઝ થઈ ત્યારે નિરહુઆનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું.

6/7
રિક્ષાવાલાએ નિરહુઆને સ્ટારડમનો સ્વાદ ચખાડ્યો અને તેને ઉદ્યોગના અગ્રણી કલાકારોની હરોળમાં સ્થાન અપાવ્યું.

7/7
ત્યારથી, નિરહુઆએ તળેટીથી શિખર સુધીનો સફર કરતા તે   7 કરોડ 67 લાખથી વધુની સંપત્તિનો માલિક બની ગયો છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget