શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Neha Malik Desi Look: બિકીની છોડીને દેસી લૂકમાં કેર વર્તાવતી દેખાઇ નેહા મલિક, કિલર સ્માઇલે લૂંટી મહેફિલ
આ તસવીરો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
![આ તસવીરો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/02/38cc0024703c4449d8dd0934ea987f44167777555237577_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/7
![Neha Malik: ભોજપુરી સિનેમાની બૉલ્ડ એક્ટ્રેસ ગણાતી નેહા મલિક ફરી એકવાર પોતાના લૂકને કારણે ચર્ચામાં આવી છે. એક્ટ્રેસે પિન્ક સૂટમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે હૉટ ગર્લ લાગી રહી છે. આ તસવીરો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/02/f5aea22b097ec684a2a54d35af77c32f233b0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Neha Malik: ભોજપુરી સિનેમાની બૉલ્ડ એક્ટ્રેસ ગણાતી નેહા મલિક ફરી એકવાર પોતાના લૂકને કારણે ચર્ચામાં આવી છે. એક્ટ્રેસે પિન્ક સૂટમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે હૉટ ગર્લ લાગી રહી છે. આ તસવીરો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
2/7
![નેહા મલિકે આજે સવારે સવારે ફેન્સને ટ્રીટ કરતાં આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/02/acadcab81ec81bc069d0694e58bbc1b9a7ee5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેહા મલિકે આજે સવારે સવારે ફેન્સને ટ્રીટ કરતાં આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
3/7
![તસવીરોમાં નેહા મલિક પિન્ક અનારકલી શરારા સૂટમાં પોતાની દિલકશ અંદાઓ બતાવતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/02/e0651d17e69c1fb0af1bcf91689082ccc57ac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં નેહા મલિક પિન્ક અનારકલી શરારા સૂટમાં પોતાની દિલકશ અંદાઓ બતાવતી દેખાઇ રહી છે.
4/7
![નેહા મલિકે પોતાનો આ દેસી લૂક ખુલ્લા વાળા, કાનોમાં મોટા મોટા ઝૂમકાં અને માથા પર ટિકો લગાવીને પુરો કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/02/d5a3f8b6d9081e0d0ac3bc3f282dcee7e52af.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેહા મલિકે પોતાનો આ દેસી લૂક ખુલ્લા વાળા, કાનોમાં મોટા મોટા ઝૂમકાં અને માથા પર ટિકો લગાવીને પુરો કર્યો છે.
5/7
![નેહા મલિકએ આ તસવીરો શેર કરતાં કેપ્શનમાં લખ્યુ છે કે - દેસી લૂક... થ્રૉબેક. એક્ટ્રેસનો આ લૂક જોઇને ફેન્સ એકવાર ફરીથી તેના પર ફિદા થઇ ગયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/02/05b57865ae74f19be2d25149f2ca53e78f816.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેહા મલિકએ આ તસવીરો શેર કરતાં કેપ્શનમાં લખ્યુ છે કે - દેસી લૂક... થ્રૉબેક. એક્ટ્રેસનો આ લૂક જોઇને ફેન્સ એકવાર ફરીથી તેના પર ફિદા થઇ ગયા છે.
6/7
![ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસની આ તસવીરો કોઇ શૂટિંગની છે, જેને હવે તેને ફેન્સ સાથે શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/02/ba12c705e338d35f38185885034295f5165c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસની આ તસવીરો કોઇ શૂટિંગની છે, જેને હવે તેને ફેન્સ સાથે શેર કરી છે.
7/7
![નેહા મલિક પોતાના કામની સાથે સાથે સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. જ્યાં લાખો લોકો એક્ટ્રેસની તસવીરોનો બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/02/815edea717087bd799217e39db79a64d5d807.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેહા મલિક પોતાના કામની સાથે સાથે સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. જ્યાં લાખો લોકો એક્ટ્રેસની તસવીરોનો બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં હોય છે.
Published at : 02 Mar 2023 10:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
એસ્ટ્રો
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)