શોધખોળ કરો
Advertisement

ભૂમિ પેડનેકરે આપી દિવાલી પાર્ટી, જાહ્ન્વી સહિતના સેલેબ્સ પહોંચ્યાં, જુઓ એકટ્રેસની ફેસ્ટિવલ લૂકની તસવીરો

ભૂમિ પેડનેકરે આપી દિવાલી પાર્ટી,
1/9

Bhumi Pednekar Latest Pics: અભિનેત્રી ભૂમિ પેડનેકરે આ વખતે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હચું.. આ દરમિયાન, ભૂમિ અને તેની બહેન સમિક્ષા પેડનેકરની ગ્લેમરશ તસવીરો સામે આવી છે.
2/9

દિવાળીના અવસર પર અભિનેત્રી ભૂમિ પેડનેકરે તેના નજીકના મિત્રો માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી,
3/9

શનિવારે, બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર અને તેની બહેન સમીક્ષા પેડનેકરની દિવાળી બેશની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.
4/9

આ ફોટામાં આ બંને બહેનો ટ્રેડિશનલ ડ્રેસમાં ગ્લેમરસ લુકમાં ચાહકોના દિલ જીતી લીઘા
5/9

ભૂમિની બહેન સમીક્ષા ફિલ્મી દુનિયાથી દૂર રહે છે.પરંતુ સ્ટાઈલના મામલે તે કોઈ અભિનેત્રીથી કમ નથી.
6/9

આ તસવીરો એ વાતનો પુરાવો છે કે સમિક્ષા પેડનેકર તેની એક્ટ્રેસ બહેન કરતા વધુ સુંદર છે.
7/9

ભૂમિ પેડનેકર અને સમીક્ષા પેડનેકરની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ છે.
8/9

ભૂમિ અને સમીક્ષા પેડનેકરની આ તસવીરોને ચાહકો ભારે લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
9/9

ભૂમિ પેડનેકરની કિલર સ્ટાઈલના કારણે તેની આ પોઝને સંખ્યાબંધ લાઇક મળી છે
Published at : 22 Oct 2022 10:40 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
