મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા હાલમાં જ પોતાની ગર્લ ગેંગ સાથે પાર્ટી કરવા માટે બહેન અમૃતા અરોરાના ઘરે પહોંચી હતી. આ દરમિયાન તેને પૈપરાજી સ્પોટ કરી અને તેની કેટલીક શાનદાર તસવીરો અમે તમારા માટે લઈને આવ્યા છીએ. (Photo Credit: Manav Manglani)
2/7
મલાઈકા અરોરા આ દરમિયાન ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળી હતી. (Photo Credit: Manav Manglani)
3/7
તસવીરોમાં તમે જોઈ શકો છો કે મલાઈકા ઓલ વ્હાઈટ લુકમાં જોવા મળી હતી. મલાઈકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. (Photo Credit: Manav Manglani)
4/7
મલાઈકા પૈપરાજી સામે પોઝ આપતી જોવા મળી હતી. આ દરમિયાન પૈપરાજીએ ઘણી તસવીરો ક્લિક કરી હતી.(Photo Credit: Manav Manglani)
5/7
ઓવરસાઈઝ વ્હાઈટ શર્ટમાં મલાઈકાનો આ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. (Photo Credit: Manav Manglani)
6/7
તસવીરો જોઈ લાગી રહ્યું છે કે ઉંમર મલાઈકા અરોરા માટે થંભી ગઈ છે. કારણ કે 47 ની ઉંમરમાં તે ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. (Photo Credit: Manav Manglani)
7/7
મલાઈકા અરોરા ફિટનેસ મામલે પણ યંગ એક્ટ્રેસને ટક્કર આપે છે. મલાઈકા સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરો શેર કરી ઈન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે. (Photo Credit: Manav Manglani)