શોધખોળ કરો
Malaika Arora: નવા વર્ષે બોલ્ડ અંદાજમાં જોવા મળી એક્ટ્રેસ મલાઈકા અરોરા, જુઓ તસવીરો
Malaika Arora: નવા વર્ષે બોલ્ડ અંદાજમાં જોવા મળી એક્ટ્રેસ મલાઈકા અરોરા, જુઓ તસવીરો

મલાઈકા અરોરા
1/8

મલાઈકા અરોરા બોલિવૂડની તે અભિનેત્રીઓમાંની એક છે જે ફિલ્મોમાં કામ કર્યા વગર પણ સતત હેડલાઈન્સમાં રહે છે. સોશિયલ મીડિયા પર દરરોજ તેની બોલ્ડનેસની ચર્ચા થાય છે.
2/8

તાજેતરમાં જ અભિનેત્રી ઝલક દિખલા જાના સેટની બહાર જોવા મળી હતી જ્યાં મલાઈકા બ્લેક એન્ડ વ્હાઇટ ગાઉનમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી.
3/8

મલાઈકા અરોરાની આ કિલર સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે. મલાઈકા અરોરાના આ નવા લૂકને ચાહકો પસંદ કરી રહ્યા છે.
4/8

એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
5/8

મલાઈકા અરોરા ઝલક દિખલા જાના સેટ પર સ્પોટ થઈ હતી.
6/8

એક્ટ્રેસ બ્લેક એન્ડ વ્હાઈટ ગાઉનમાં શાનદાર પોઝ આપતી જોવા મળી હતી.
7/8

મલાઈકા અરોરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
8/8

મલાઈકા અરોરા બોડીકોન ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
Published at : 02 Jan 2024 10:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
સમાચાર
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
