શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મલ્ટી કટ ડ્રેસમાં નિયા શર્માનો હોટ અંદાજ વાયરલ, જુઓ તસવીરો
મલ્ટી કટ ડ્રેસમાં નિયા શર્માનો હોટ અંદાજ વાયરલ, જુઓ તસવીરો
નિયા શર્મા
1/8
![ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી નિયા શર્મા પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકોના દિલની ધડકન વધારી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી નિયા શર્મા પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકોના દિલની ધડકન વધારી રહી છે.
2/8
![નિયા શર્મા પોતાની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારે છે. નિયા શર્માની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નિયા શર્મા પોતાની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારે છે. નિયા શર્માની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
3/8
![અભિનેત્રી નિયા શર્માએ બ્લેક કલરના ડીપ નેક આઉટફિટમાં કિલર લુકમાં તસવીરો શેર કરી છે. આ તસવીરો ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રી નિયા શર્માએ બ્લેક કલરના ડીપ નેક આઉટફિટમાં કિલર લુકમાં તસવીરો શેર કરી છે. આ તસવીરો ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.
4/8
![અભિનેત્રી નિયા શર્મા ડીપનેક અને થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં ખૂબ જ સિઝલિંગ પોઝ આપી રહી છે. તેની તસવીરો ચાહકોના દિલને બેચેન બનાવી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રી નિયા શર્મા ડીપનેક અને થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં ખૂબ જ સિઝલિંગ પોઝ આપી રહી છે. તેની તસવીરો ચાહકોના દિલને બેચેન બનાવી રહી છે.
5/8
![અભિનેત્રી નિયા શર્મા મેટ મેકઅપ, લિપસ્ટિક અને ખુલ્લા વાળમાં કાતિલ પોઝ આપતી જોવા મળે છે. તેની તસવીરો જોવા માટે ચાહકો આતુર છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રી નિયા શર્મા મેટ મેકઅપ, લિપસ્ટિક અને ખુલ્લા વાળમાં કાતિલ પોઝ આપતી જોવા મળે છે. તેની તસવીરો જોવા માટે ચાહકો આતુર છે.
6/8
![નિયા શર્મા તાજેતરમાં રિલીઝ થયેલા નવા ગીત દૈયા દૈયાને લઈ ખૂબ જ વ્યસ્ત છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/21/916648949f020b107716595955e6abce704cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિયા શર્મા તાજેતરમાં રિલીઝ થયેલા નવા ગીત દૈયા દૈયાને લઈ ખૂબ જ વ્યસ્ત છે.
7/8
![એક્ટ્રેસ નિયા તેના બોલ્ડ અને કાતિલ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ દરરોજન ઈન્સ્ટાગ્રામ પર નવી તસવીરો શેર કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/21/1e885a8b1ae21f948cc141b213645e95b7a80.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ નિયા તેના બોલ્ડ અને કાતિલ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ દરરોજન ઈન્સ્ટાગ્રામ પર નવી તસવીરો શેર કરે છે.
8/8
![(તમામ તસવીરો નિયા ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/21/1d658992894832d4b5a69a5ae53f62ffc840f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો નિયા ઈન્સ્ટાગ્રામ)
Published at : 21 Mar 2023 03:51 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)