શોધખોળ કરો

એક્ટ્રેસ શ્રદ્ધા દાસનો જિમ લૂકમાં હોટ અંદાજ, વાયરલ થઈ તસવીરો

તસવીર શ્રદ્ધા દાસ ઈન્સ્ટાગ્રામ

1/7
શ્રદ્ધા દાસની સિમ્પલ લૂકમાં શાનદાર તસવીરો વાયરલ થઈ છે. શ્રદ્ધા દાસની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. જિદ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમર લૂકના કારણે જાણીતી છે.

2/7
શ્રદ્ધા દાસે જિમ વેયરમાં અલગ-અલગ અંદાજમાં ખૂબ જ હોટ તસવરો શેર કરી છે. આ તસવીરો વાયરલ થઈ છે.

3/7
આ તસવીરોમાં શ્રદ્ધા અરિસા સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.

4/7
શ્રદ્ધા રોમેન્ટિક કોમેડી 'લકી ડવ' અને વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ઝિદ'માં પણ જોવા મળી હતી. આ સિવાય શ્રદ્ધા દાસ 'સનમ તેરી કસમ', 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' અને 'તીન પહેલિયાં' જેવી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે.

5/7
વર્ષ 2010 માં શ્રદ્ધાએ હિન્દી સિનેમામાં ફિલ્મ 'લાહોર' થી પોતાના અભિનયની શરૂઆત કરી, આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરવામાં આવી. આ ફિલ્મમાં શ્રદ્ધાએ મનોચિકિત્સકની ભૂમિકા ભજવી હતી.

6/7
પ્રથમ ફિલ્મ દરમિયાન તેને ઘણી નિરાશા મળી, જોકે બાદમાં તેણે કેટલીક સારી ફિલ્મો સાઈન કરી, જેમાં '1820 લવ સ્ટોરી', 'ડાયરી', 'અધિનતા', 'આર્ય 2' વગેરે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. સુકુમારની 'આર્યા 2' શ્રદ્ધાનો પહેલો હાઇ-પ્રોફાઇલ પ્રોજેક્ટ હતો.

7/7
શ્રદ્ધા દાસે વર્ષ 2008માં તેલુગુ ફિલ્મ 'સિદ્દુ ફ્રોમ સિક્કુલમ'થી અભિનયની શરૂઆત કરી હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ

Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર

ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...

Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં

Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન

7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય

Embed widget