શોધખોળ કરો

જ્યારે રેડ સાડી પહેરી, છવાઇ ગઇ આ અભિનેત્રીઓ, બિલકુલ અલગ જોવા મળ્યો અંદાજ, જુઓ તસવીરો

5

1/6
કોઇ ઇવેન્ટ હોય કે બોલિવૂડ (Bollywood)માં કોઇના લગ્ન, રેખા મોટા ભાગ રેડ બનારસી સેલામાં જોવા મળે છે. બનારસી સેલું અને તેમાં લાલરંગ હોય પછી તો શું કહેવું. રેખા આ લૂકમાં કોઇ દુલ્હનની કમ ખૂબસૂરત નથી દેખાતી.

2/6
અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ જ્યારે જ્યારે રેડ સાડી કેરી કરી છે. તેનું ખૂબસૂરતમાં નિખાર આવી જાય છે. તે ખૂબ જ યુનિક અને ડિઝાઇન સાડી કેરી કરે છે. આમ પણ શિલ્પાને સાડી પહેરવનો શોખ છે. તેથી તે ખાસ અવસરમાં સાડી પહેરાવનું નથી ચૂકતી.

3/6
મેરેજ એનિવર્સરી પર જ્યારે દીપિકા પાદુકોણે લાલ સાડી કેરી કરી હતી. આ સમયે તેમનું આ લૂક ખૂબ ચર્ચામાં રહ્યું હતું. તે નવી નવેલી દુલ્હન જેવી દેખાતી હતી.

4/6
વિદેશી ગર્લ કેટરિના કૈફ હવે સંપૂર્ણ રીતે હિન્દુસ્તાનના રંગમાં રંગાઇ ગઇ છે. તે જ્યારે સાડી કેરી કરે છે તો છવાઇ જાય છે. તેમની સાડીમાં બહુ ઓછી તસવીરો છે પરંતુ જ્યારે  તે સાડી કેરી કરે છે ત્યારે તેના લૂક પરથી નજર હટતી નથી.

5/6
કૃતિ સેનન વધુ મોર્ડન લૂકમાં જ જોવા મળે છે, જો કે તે જ્યારે સાડીમાં જોવા મળી તો તેમની ખૂબસૂરતી લાજવાબ હોય છે. ખાસ તો એ જ્યારે રેડ સાડી કેરી કરે છે. તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.

6/6
જાહન્વી કપૂર જ્યારે સાડી પહેરે છે. તો જાન્હવી કપૂર તેની મા શ્રીદેવીના યાદ અપાવી દે છે. તેમના સાડીના લૂકમાં તેમની મા શ્રીદેવીની ઝલક જોવા મળે છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે

Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા

Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Embed widget