શોધખોળ કરો

પોતાના પર્સનલ બૉડી ગાર્ડને લઇને યામી ગૌતમ પહોંચી તાજમહેલ જોવા, ત્યાં ફેન્સ સાથે કરાવ્યુ જબરદસ્ત ફોટોશૂટ, જુઓ......

Yami_Gautam___01

1/6
મુંબઇઃ બૉલીવુડની હસીનાઓમાં યામી ગૌતમનુ નામ ટૉપ પર છે, યામી ગૌતમના લાખો ફેન્સ છે અને તે જ્યારે પણ નીકળે છે તો તેની આસપાસ તેના ફ્રેન્ડની ભીડ એકઠી થઇ જાય છે. હાલમાં એક્ટ્રેસ પોતાની અપકમિંગ ફિલ્મ દસમીને લઇને ખુબ ચર્ચામાં છે. તાજેતરમાં જ ફિલ્મની સ્ક્રીનિંગ માટે તે પોતાના કૉ-સ્ટાર અભિષેક બચ્ચન સાથે તાજનગરીની સેન્ટ્રલ જેલ પહોંચી હતી, આવામાં ખુદ માટે થોડો સમય કાઢીને તેને તાજમહેલનો પણ દીદાર કર્યો હતો.

2/6
યામી ગૌતમે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે અને નિમરત કૌર પોતાના પર્સનલ સુરક્ષા ગાર્ડોની સાથે તાજમહેલ પહોંચી હતી, ત્યાં તેમને તાજમહેલના અલગ અલગ લૉકેશન પર ફોટોશૂટ કરાવ્યુ હતુ.

3/6
આ દરમિયાન ગૉલ્ડ બ્રાઉન કલરના ગાઉનમાં યામી ગૌતમ અને પિન્ક કલરના ડ્રેસમાં નિમરત કૌરે સુંદરતા પાથરી દીધી હતી. જોકે, ખાસ વાત છે કે એક્ટ્રેસને જોઇને ફેન્સની ભીડ એકઠી થઇ ગઇ હતી.

4/6
તેને જોવા લોકો ભીડ સાથે ઉમટી પડ્યા હતો, જોકે, સુરક્ષાકર્મીઓએ ટોળાને એક્ટ્રેસની પાસે ન હતુ આવવા દીધુ.

5/6
તસવીરોમાં એક્ટ્રેસે એકબાજુ તાજમહેલનો દીદાર કર્યો હતો, તો બીજીબાજુ તે છતની નીચે ઉભી રહીને પોતાની જાતને તડકાથી બચાવતી દેખાઇ હતી.

6/6
વાત કરીએ તો આ ફિલ્મ સિનેમાઘરોને બદલે ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ પર જ રિલીઝ થઇ રહી છે. ફિલ્મ 7 એપ્રિલે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget