શોધખોળ કરો
Photos: અજય-કાજોલનું ઘર એક વાતને લઇને તૂટતા-તૂટતા રહી ગયું, કાજોલે અજયને આપી દીધી હતી આવી ધમકી ને પછી.....
કાજોલ અને અજય દેવગનની જોડી બૉલીવુડના બેસ્ટ અને ક્યૂટ કપલ્સમાંથી એક છે, પરંતુ એકવાર આ પાવર કપલનું બ્રેકઅપ થવાનું હતું
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8

Ajay Devgan Kajol Relationship: આજે બૉલીવુડમાં જો કોઇ કપલના સૌથી વધુ વખાણ થઇ રહ્યાં છે, તો તે છે કાજોલ અને અજયના. આ કપલ બૉલીવુડનું સૌથી શાંત કપલ ગણાય છે. કાજોલ અને અજય દેવગનની જોડી બૉલીવુડના બેસ્ટ અને ક્યૂટ કપલ્સમાંથી એક છે, પરંતુ એકવાર આ પાવર કપલનું બ્રેકઅપ થવાનું હતું.. ! તમે પણ આ વાત અજાણ હશો, જાણો કારણ શું હતું ?
2/8

અજય દેવગન અને કાજોલની લવસ્ટોરી 90ના દાયકામાં શરૂ થઈ હતી. આ કપલની બૉન્ડિંગ જોઈને ચાહકો હંમેશા વિચારે છે કે બંને વચ્ચે કેટલી અદભૂત તાલમેલ છે, પણ એકવાર કોઈની નજર આ તાલમેલ પર પડી.
Published at : 05 Sep 2023 03:27 PM (IST)
આગળ જુઓ





















