શોધખોળ કરો

Bollywoood Kissa: બિકિનીના કારણે ફિલ્મમાંથી બહાર થઈ હતી આ એક્ટ્રેસ, આજે આ રીતે પસાર કરે છે જીવન

તસવીર સોશિયલ મીડિયા

1/7
Throwback Bollywood: અભિનેત્રી આયેશા ઝુલ્કાએ 90ના દાયકામાં ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું હતું. પરંતુ પછી અભિનેત્રીની એક ભૂલ તેના પર એટલી ભારે પડી કે તેની હિટ કરિયર અચાનક ફ્લોપ થઈ ગઈ. જાણો શું છે આખી સ્ટોરી..

2/7
90ના દાયકામાં આયેશા જુલ્કાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ હતું. જેણે તે સમયે આમિર ખાન અને અક્ષય કુમાર જેવા દિગ્ગજ કલાકારો સાથે હિટ ફિલ્મો આપીને ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી હતી. પરંતુ પછી અચાનક જ અભિનેત્રીની કારકિર્દી ડગમગવા લાગી અને તે ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ.

3/7
તેની પાછળનું કારણ આયેશાએ થોડાં વર્ષ પહેલાં જ જાહેર કર્યું હતું. અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેને ઘણી હિટ ફિલ્મોની ઓફર કરવામાં આવી હતી. જેને  અભિનેત્રીએ નકારી દિધી હતી. તેમાં એક 'રોજા' અને એક 'પ્રેમ કૈદી' પણ હતી.

4/7
આયેશાએ જણાવ્યું હતું કે તારીખોના કારણે તેણે રોઝાને નકારી હતી. જ્યારે રામા નાયડુની ફિલ્મ 'પ્રેમ કૈદી' ના અસ્વીકાર પાછળ બીજું કોઈ કારણ હતું.

5/7
અભિનેત્રીએ જણાવ્યું કે તે ફિલ્મના પરિચય દ્રશ્યમાં તેને બિકીની પહેરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તે તેના માટે બિલકુલ તૈયાર ન હતી. જેના કારણે તેણે આ ફિલ્મ છોડવી પડી હતી. આ પછી આયેશાએ ધીરે ધીરે એક્ટિંગથી દૂરી બનાવી લીધી.

6/7
આયેશા જુલ્કા ભલે એક્ટિંગમાં સક્રિય ન હોય પરંતુ અભિનેત્રી અવારનવાર બોલિવૂડ પાર્ટીઓ અને એવોર્ડ ફંક્શનમાં હાજરી આપે છે.

7/7
અંગત જીવનની વાત કરીએ તો આયેશાએ વર્ષ 2003માં સમીર વશી સાથે લગ્ન કર્યા હતા. હવે એક્ટિંગથી દૂર અભિનેત્રી સેમરોક ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન કંપનીનું સંચાલન કરી રહી છે.આ સિવાય ગોવામાં પણ તેનો એક રિસોર્ટ છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget