શોધખોળ કરો

Tumse Na Ho Payega ના સ્ક્રીનિંગ પર પહોંચ્યા અનન્યા પાંડેથી લઇને વિદ્યા બાલન સુધીના સ્ટાર્સ, 29 સપ્ટેમ્બરે ફિલ્મ થશે સ્ટ્રીમ

ડિઝની પ્લસ હોટસ્ટાર પર 'તુમસે ના હો પાયેગા' સ્ટ્રીમ કરવામાં આવે તે પહેલાં ફિલ્મનું વિશેષ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બોલિવૂડ જગતના મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો.

Tumse Na Ho Payega Screening

1/9
Tumse Na Ho Payega Screening: ડિઝની પ્લસ હોટસ્ટાર પર 'તુમસે ના હો પાયેગા' સ્ટ્રીમ કરવામાં આવે તે પહેલાં ફિલ્મનું વિશેષ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બોલિવૂડ જગતના મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો.

2/9
ડિઝની પ્લસ હોટસ્ટારે નવા ઓરિજિનલ 'તુમસે ના હો પાયેગા'ની એનાઉસમેન્ટ કરી હતી. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને હવે ફિલ્મ 29મી સપ્ટેમ્બરે સ્ટ્રીમિંગ માટે તૈયાર છે. તુમસે ના હો પાયેગા ફિલ્મમાં ઈશ્વાક સિંહ, મહિમા મકવાણા અને ગૌરવ પાંડે મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

3/9
ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 'તુમસે ના હો પાયેગા' સ્ટ્રીમ કરવામાં આવે તે પહેલાં ફિલ્મનું વિશેષ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બોલિવૂડ જગતના મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો.

4/9
વિદ્યા બાલને પણ 'તુમસે ના હો પાયેગા'ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આ દરમિયાન તે પ્રિન્ટેડ આઉટફિટમાં જોવા મળી હતી. વિદ્યાએ આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

5/9
સ્ક્રીનિંગ દરમિયાન વિદ્યા બાલને 'તુમસે ના હો પાયેગા' એક્ટર ઈશ્વાક સિંહ સાથે પણ પોઝ આપ્યો હતો. આ ફિલ્મમાં ઈશ્વાક સિંહ ગૌરવ નામના વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે

6/9
આયુષ્માન ખુરાના તેની પત્ની સાથે ફિલ્મની સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો. આયુષ્માન તેની પત્ની સાથે ઓલ બ્લેક લૂકમાં જોવા મળ્યો હતો.

7/9
ચંકી પાંડેની પુત્રી અને અભિનેત્રી અનન્યા પાંડેએ પણ તુમસે ના હો પાયેગાના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આ દરમિયાન તે યલો કલરના ટોપ અને ડેનિમ જીન્સમાં જોવા મળી હતી.

8/9
અનન્યા પાંડેનો કથિત બોયફ્રેન્ડ આદિત્ય રોય કપૂર પણ સ્ક્રીનિંગમાં હાજર રહ્યો હતો.

9/9
ફુકરે ફેમ મનજોત સિંહ પણ ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજર રહ્યો હતો. મનજોતની ફિલ્મ ફુકરે 3 આ મહિનાની 28 તારીખે થિયેટર્સમાં રિલીઝ માટે તૈયાર છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો

IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ

Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Heat Wave | આગામી પાંચ દિવસ ગરમીને લઈને સૌથી મોટી આગાહી, આ શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટAhmedabad Heat Wave | કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો કરી રહ્યા છે આવા પ્રયોગ, જુઓ વીડિયોMansukh Vasava | ચૈતર વસાવાને જ્યારે મન ફાવે ત્યારે ગમે તેને મારી દેવાનું ...દાદાગીરી તો એ કરે છે..Weather Updates | અમદાવાદીઓ આજે ઘરની બહાર નીકળતા પહેલા ચેતજો.. હીટવેવની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ

ફરી ડરાવવા લાગ્યો કોરોના! સિંગાપોરમાં નવી લહેરને કારણે હાહાકાર, 7 દિવસમાં 25900 કેસ નોંધાયા

Bonus Salary: 8 મહિનાનો પગાર બોનસ તરીકે આપશે ટાટા ગ્રુપની પાર્ટનર, કહેવાય છે વિશ્વની બેસ્ટ એરલાઈન

એક સપ્તાહમાં સોનું ₹1,200થી વધુ મોંઘુ થયું, જાણો હવે 10 ગ્રામ સોનાની કિંમત કેટલી છે

Embed widget