શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બ્લૂ શિમરી શોર્ટ ડ્રેસમાં મૌની રોયનો જોવા મળ્યો બોલ્ડ અવતાર
મૌની રોય
1/6
![બોલિવૂડ અભિનેત્રી મૌની રોય હંમેશા તેની સુંદરતા અને ફેશનના કારણે ચર્ચામાં રહે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બોલિવૂડ અભિનેત્રી મૌની રોય હંમેશા તેની સુંદરતા અને ફેશનના કારણે ચર્ચામાં રહે છે.
2/6
![સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મૌની રોયએ તાજેતરમાં કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મૌની રોયએ તાજેતરમાં કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
3/6
![અભિનેત્રી બ્લૂ કલરના શિમરી શોર્ટ ડ્રેસમાં બહુ હોટ લાગી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રી બ્લૂ કલરના શિમરી શોર્ટ ડ્રેસમાં બહુ હોટ લાગી રહી છે.
4/6
![મૌની રોયએ નાદિન મેરાબીનો ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં અભિનેત્રીનો અંદાજ જોયા જેવો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મૌની રોયએ નાદિન મેરાબીનો ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં અભિનેત્રીનો અંદાજ જોયા જેવો છે.
5/6
![ઓફિસિયલ વેબસાઈટ પર આ ડ્રેસની કિંમત 30 હજારની આસપાસ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઓફિસિયલ વેબસાઈટ પર આ ડ્રેસની કિંમત 30 હજારની આસપાસ છે.
6/6
![મૌની રોયના ઈન્સ્ટાગ્રામ પર 23 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, ફેન્સ સાથે તે તસવીરો શેર કરતી રહે છે(photo-instagram)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મૌની રોયના ઈન્સ્ટાગ્રામ પર 23 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, ફેન્સ સાથે તે તસવીરો શેર કરતી રહે છે(photo-instagram)
Published at : 16 May 2022 04:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)