શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Janhvi Kapoor Photos: ફિટનેસ ફ્રીક જાહ્નવી કપૂર જિમની બહાર કેમેરામાં કૈદ થઈ, જુઓ જિમ લૂકના ફોટો
જાહ્નવી કપૂર
1/8
![બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે ખૂબ જ ઓછા સમયમાં ઘણી ખ્યાતિ મેળવી છે. આજે દરેક વ્યક્તિ જાહ્નવી કપૂરને નામથી ઓળખે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે ખૂબ જ ઓછા સમયમાં ઘણી ખ્યાતિ મેળવી છે. આજે દરેક વ્યક્તિ જાહ્નવી કપૂરને નામથી ઓળખે છે.
2/8
![જાહ્નવી કપૂરે 'ધડક' ફિલ્મથી ડેબ્યુ કર્યા બાદથી જ ફિલ્મ ઈંડસ્ટ્રી પર પ્રભુત્વ જમાવ્યું છે. પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે અભિનેત્રી પોતાની ફિટનેસ પર પણ ઘણું ધ્યાન આપે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/20/18e2999891374a475d0687ca9f989d837ea7d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાહ્નવી કપૂરે 'ધડક' ફિલ્મથી ડેબ્યુ કર્યા બાદથી જ ફિલ્મ ઈંડસ્ટ્રી પર પ્રભુત્વ જમાવ્યું છે. પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે અભિનેત્રી પોતાની ફિટનેસ પર પણ ઘણું ધ્યાન આપે છે.
3/8
![જાહ્નવી પોતાની દિનચર્યામાંથી કસરત કરવાનું ભૂલતી નથી. લગભગ રોજ જિમ બહારથી તેની તસવીરો આવતી હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/20/d0096ec6c83575373e3a21d129ff8fefac75a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાહ્નવી પોતાની દિનચર્યામાંથી કસરત કરવાનું ભૂલતી નથી. લગભગ રોજ જિમ બહારથી તેની તસવીરો આવતી હોય છે.
4/8
![તાજેતરમાં, મીડિયાના કેમેરાએ જાહ્નવી કપૂરને જિમમાંથી બહાર નીકળતાં કૈદ કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/20/799bad5a3b514f096e69bbc4a7896cd93e432.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં, મીડિયાના કેમેરાએ જાહ્નવી કપૂરને જિમમાંથી બહાર નીકળતાં કૈદ કરી હતી.
5/8
![આ દરમિયાન જાહ્નવી નિયોન શેડની ટી-શર્ટ સાથે સફેદ શોર્ટ પહેરેલી જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/20/156005c5baf40ff51a327f1c34f2975bf6899.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન જાહ્નવી નિયોન શેડની ટી-શર્ટ સાથે સફેદ શોર્ટ પહેરેલી જોવા મળી હતી.
6/8
![ખુલ્લા વાળમાં અભિનેત્રી કોઈ અપ્સરાથી ઓછી દેખાતી ન હતી. એક્ટ્રેસની કિલર સ્ટાઈલ પ્રશંસકોના દિલને સીધી રીતે ઘાયલ કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/20/fe5df232cafa4c4e0f1a0294418e5660d9cc5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખુલ્લા વાળમાં અભિનેત્રી કોઈ અપ્સરાથી ઓછી દેખાતી ન હતી. એક્ટ્રેસની કિલર સ્ટાઈલ પ્રશંસકોના દિલને સીધી રીતે ઘાયલ કરી રહી છે.
7/8
![અભિનેત્રી ઘણીવાર તેના ટોંડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. અભિનેત્રીનો દેખાવ અને સ્ટાઈલ હંમેશા ટુ ધ પોઈન્ટ હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/20/8cda81fc7ad906927144235dda5fdf154d5d7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી ઘણીવાર તેના ટોંડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. અભિનેત્રીનો દેખાવ અને સ્ટાઈલ હંમેશા ટુ ધ પોઈન્ટ હોય છે.
8/8
![ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા બાદ તરત જ જાહ્નવી કપૂર પોતાની કારમાં બેસીને રવાના થઈ ગઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/20/032b2cc936860b03048302d991c3498f94c78.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા બાદ તરત જ જાહ્નવી કપૂર પોતાની કારમાં બેસીને રવાના થઈ ગઈ હતી.
Published at : 20 Jun 2022 06:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)