શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Priyanka Nick Pics: પ્રિયંકા ચોપરાએ ડીપ નેક ગ્રીન ગાઉનમાં આપ્યા કિલર પોઝ,પતિ નિક સાથે આપ્યા રોમેન્ટિક પોઝ
Priyanka Chopra Nick Jonas Pics: બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ સાથેના લેટેસ્ટ ફોટોશૂટે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. અહીં જુઓ આ કપલની તસવીરો.
![Priyanka Chopra Nick Jonas Pics: બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ સાથેના લેટેસ્ટ ફોટોશૂટે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. અહીં જુઓ આ કપલની તસવીરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/23/d4e70436dce6abd918ebba48d27ccb7e1682257562391397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયંકા ચોપરા
1/8
![Priyanka Chopra Nick Jonas Pics: બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ સાથેના લેટેસ્ટ ફોટોશૂટે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. અહીં જુઓ આ કપલની તસવીરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/23/95279e1977fe6f8501391f2ca731922831565.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Priyanka Chopra Nick Jonas Pics: બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ સાથેના લેટેસ્ટ ફોટોશૂટે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. અહીં જુઓ આ કપલની તસવીરો.
2/8
![પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટો પોસ્ટ કર્યા છે, જેમાં તે બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/23/3d95046cb47f1eb880fba13c69984d66ba88b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટો પોસ્ટ કર્યા છે, જેમાં તે બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
3/8
![આ તસવીરમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ એકબીજાની આંખોમાં ડૂબેલા જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/23/0a4cb2f97ba6f8553cc183806070da58b34c9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ એકબીજાની આંખોમાં ડૂબેલા જોવા મળે છે.
4/8
![પ્રિયંકાએ ગાઉન ઉપર શ્રગ પહેર્યું છે. હેવી મેકઅપ અને સ્ટોન જ્વેલરી સાથે તેના લુકને પૂર્ણ કર્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/23/01d2b6b23f7cc7781da3e75f54d917dca9fd0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયંકાએ ગાઉન ઉપર શ્રગ પહેર્યું છે. હેવી મેકઅપ અને સ્ટોન જ્વેલરી સાથે તેના લુકને પૂર્ણ કર્યો.
5/8
![ગ્રીન ડીપ નેક ગાઉનમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ હોટ લાગી રહી છે. તેણે નિક સાથે બોલ્ડ અંદાજમાં પોઝ આપ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/23/bfe9245eee145805ca128080e01df4aa981ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગ્રીન ડીપ નેક ગાઉનમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ હોટ લાગી રહી છે. તેણે નિક સાથે બોલ્ડ અંદાજમાં પોઝ આપ્યા છે.
6/8
![પતિ નિક જોનાસ સાથે પ્રિયંકા ચોપરાનું આ ફોટોશૂટ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/23/8506066e370c0fb15966bb84a515e2df1f993.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પતિ નિક જોનાસ સાથે પ્રિયંકા ચોપરાનું આ ફોટોશૂટ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.
7/8
![ખબર છે કે પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે રોમમાં વેકેશન માણી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/23/ef563dc9552276152315b96db30b40cc59ac8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખબર છે કે પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે રોમમાં વેકેશન માણી રહી છે.
8/8
![પ્રિયંકા ટૂંક સમયમાં રુસો બ્રધર્સની સિરિઝ સિટાડેલમાં જોવા મળશે, જે 28 એપ્રિલના રોજ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/23/986ff8ae9139c28f194f1a330eba7f7ab9b38.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયંકા ટૂંક સમયમાં રુસો બ્રધર્સની સિરિઝ સિટાડેલમાં જોવા મળશે, જે 28 એપ્રિલના રોજ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.
Published at : 23 Apr 2023 07:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)