સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સોનલ પોતાના ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે. સોનલ પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે.
2/5
ફિલ્મી દુનિયામાં વધારે કામ ન કરવા છતા સોનલે મોટુ નામ બનાવ્યું છે. એક્ટિંગ અને સુંદરતાના કારણે લોકોના દિલ જીતવામાં સોનલ સફળ રહી છે.
3/5
સોનલ શોર્ટ્સ અને ટોપમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ચશ્મામાં સોનલે હસતા-હસતા તસવીરો પડાવી હતી.
4/5
એરપોર્ટ પર સોનલ ખૂબ જ સારા મૂડમાં જોવા મળી હતી. તેણે મીડિયા ફોટોગ્રાફર્સ સાથે વાત કરી પોતાની તસવીર પણ પડાવી હતી.
5/5
બોલીવૂડમાં જન્નત ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ સોનલ ચૌહાણ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. આ દરમિયાન સોનલ શોર્ટ્સ અને ટોપમાં ખૂબ જ અલગ અંદાજમાં જોવા મળી. સોનલનો કેઝ્યૂલ લૂક ફેન્સને ખૂબ પસંદ આવ્યો છે.