શોધખોળ કરો
Advertisement

Avneet Pics: શૉર્ટ બૉડીકૉન ડ્રેસ પહેરીને અવનીત કૌરે આપ્યા સેક્સી પૉઝ, જુઓ હૉટ ફોટોઝ
તાજેતરમાં જ એક્ટ્રેસ અવનીત કૌરની લેટેસ્ટ તસવીરો ઇન્ટરનેટ પર તબાહી મચાવી રહી છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Bollywood Girl Avneet Kaur Pics: બૉલીવુડ એક્ટ્રેસ અવનીત કૌર હંમેશા પોતાની સેન્સૂઅસ અદાઓથી ફેન્સને દિવાના બનાવતી રહે છે. એક્ટ્રેસ જ્યારે પણ પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરે છે, તો તે માત્ર ગણતરીની મિનીટોમાં વાયરલ થઇ જાય છે. તાજેતરમાં જ એક્ટ્રેસ અવનીત કૌરની લેટેસ્ટ તસવીરો ઇન્ટરનેટ પર તબાહી મચાવી રહી છે. આ તસવીરોમાં તેની હૉટનેસ જોઇને યૂઝ્સ લાઇક્સ કરતાં નથી થાકી રહ્યાં, જુઓ તસવીરો....
2/7

અભિનેત્રી અવનીત કૌર સોશ્યલ મીડિયા લવર છે. તે દરરોજ પોતાની ગ્લેમરસ તસવીરો તેના ફેન્સની વચ્ચે શેર કરે છે અને તેમને દિવાના બનાવે છે.
3/7

તાજેતરમાં જ અભિનેત્રી અવનીત કૌરે પોતાના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાનના કેટલાક હૉટ ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કર્યા છે.
4/7

આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રીએ બ્લેક કલરનો બોડીકૉન ડ્રેસ પહેરેલો છે.
5/7

આ લૂકમાં અભિનેત્રી ખૂબ જ આકર્ષક લાગી રહી છે. જોકે, ફેન્સ પણ તેના પરથી નજર હટાવતા નથી.
6/7

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી પોતાની સુંદરતાના બૉલ્ડ અભિવ્યક્તિઓથી દરરોજ ઈન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે. તેનો દરેક લૂક સોશ્યલ મીડિયા પર પૉસ્ટ થતા જ વાયરલ થવા લાગે છે. આ તસવીરોમાં તેનો લૂક જોઈને ફેન્સના દિલ ઝડપથી ધડકવા લાગ્યા છે.
7/7

અભિનેત્રી અવનીત કૌરે તેના વાળની પૉનીટેલ બનાવીને અને ન્યૂડ મેકઅપ કરીને પોતાનો અંદાજ પૂર્ણ કર્યો છે. અવનીત કૌર આ આઉટફિટમાં અલગ-અલગ પૉઝ આપતી વખતે હૉટ ફોટોશૂટ કરાવી રહી છે.
Published at : 16 Sep 2023 02:11 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
