શોધખોળ કરો

Photos: નોરા ફતેહી થી સમાંથા સુધી, ફિલ્મોમાં આઈટમ સોંગ માટે કરોડો રુપિયા વસુલે છે આ અભિનેત્રીઓ...

મલાઈકા અરોરા

1/5
મલાઈકા અરોરાએ ઘણી ફિલ્મોમાં પોતાના આઈટમ નંબર આપ્યા છે. આ આઈટમ સોંગ માટે મલાઈકા મેકર્સ પાસેથી 1 થી 1.5 કરોડ રુપિયા જેટલી મસ મોટી રકમ ચાર્જ કરે છે.

2/5
આઈટમ સોંગ માટે મોટી ફી વસુલવા મામલે કરીના કપૂર સૌથી આગળ છે. કરીનાનું હલકટ જવાની ગીત તો તમને યાદ જ હશે. આ ગીતમાં ડાન્સ કરવા માટે કરીના કપૂરે 5 કરોડ રુપિયા લીધા હતા.

3/5
સમાંથાએ અલ્લૂ અર્જુનની ફિલ્મ પુષ્પામાં પોતાના આઈટમ નંબરથી ખુબ જ પ્રસંશા મેળવી હતી. એવું કહેવાય છે કે, સમાંથાએ આ આઈટમ સોંગ માટે 2 કરોડ રુપિયા વસુલ્યા હતા.

4/5
નોરા ફતેહી એક એવી અભિનેત્રી છે જેને તેના ડાન્સ માટે જ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, નોરાએ બોલીવુડની ઘણી ફિલ્મોમાં આઈટમ સોંગ કર્યા છે. આ માટે નોરા 3 થી 4 કરોડ રુપિયા લે છે.

5/5
જેક્લીન ફર્નાન્ડીઝની વાત કરીએ તો, જેક્લીન ફિલ્મોમાં આઈટમ સોંગ કરવા માટે 3 કરોડ રુપિયા ચાર્જ લે છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

ABP Premium

વિડિઓઝ

Mehsana News: મહેસાણાના ગામડામાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરવા મજબુર બન્યાAhmedabad Group Clash : અમદાવાદના જુહાપુરામાં જૂથ અથડામણમાં એકનું મોત, 2 ઘાયલBhavnagar Crime : ભાવનગરમાં યુવક પર જીવલેણ હુમલો, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલBanaskantha Dushkarma Case : બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતી સાથે દુષ્કર્મના કેસમાં એક આરોપીની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

Embed widget