શોધખોળ કરો

ભારતમા નહી પરંતુ વિદેશમાં જન્મી છે બોલિવૂડની આ એક્ટ્રેસ, આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ પણ લિસ્ટમાં છે સામેલ

બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે સિલ્વર સ્ક્રીન રાજ કરે છે. પરંતુ શું તમે એવી બોલિવૂડ એક્ટ્રેસને ઓળખો છો જેમનો જન્મ ભારતમાં નહી પરંતુ વિદેશમાં થયો છે.

એક્ટ્રેસ

1/7
બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે સિલ્વર સ્ક્રીન પર પોતાની એક્ટિંગ ડેબ્યૂ કરી રહી છે. પરંતુ શું તમે એવી બોલિવૂડ એક્ટ્રેસને ઓળખો છો જેમનો જન્મ ભારતમાં નહી પરંતુ વિદેશમાં થયો છે.

2/7
બોલિવૂડ ક્વીન કેટરિના કૈફ ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. તે સિલ્વર સ્ક્રીન પર રાજ કરે છે. ઉલ્લેખનીય છે કે  બોલિવૂડની આ સુંદર અભિનેત્રીનો જન્મ ભારતમાં નથી થયો પરંતુ હોંગકોંગમાં થયો હતો, તેના માતા-પિતા બ્રિટિશ નાગરિક છે. પિતા કાશ્મીરી મૂળના છે. બાળપણમાં તેના પિતા તેના સમગ્ર પરિવારથી અલગ થઈ ગયા હતા. કેટરિનાનો ઉછેર તેની માતાએ સિંગલ મધર તરીકે કર્યો હતો.

3/7
દીપિકા પાદુકોણ એક સફળ બોલિવૂડ અભિનેત્રી અને ગ્લોબલ આઈકન છે. બોલિવૂડની આ દિગ્ગજ અભિનેત્રીનો જન્મ પણ ભારતમાં થયો ન હતો અને તેનો જન્મ ડેનમાર્કના કોપનહેગન શહેરમાં થયો હતો.

4/7
આલિયા ભટ્ટે  એક પછી એક ઘણી હિટ ફિલ્મો આપી છે. તેના શાનદાર અને જોરદાર અભિનયને કારણે તે સૌથી પ્રિય અભિનેત્રીઓમાંની એક છે. લોકપ્રિય ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની પુત્રી આલિયા ભટ્ટનો જન્મ પણ ભારતમાં થયો નથી. તેનો જન્મ લંડનમાં થયો હતો

5/7
સની લિયોની તેની શાનદાર અભિનય અને સુંદરતાના કારણે જબરજસ્ત ફેન ફોલોઈંગ ધરાવે છે. સનીએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને હવે તે સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળે છે.  સની લિયોનીના માતા-પિતા ભારતીય છે પરંતુ સનીનો જન્મ કેનેડાના સરનિયામાં થયો હતો.

6/7
લિસાએ એન્કર અને ટીવી હોસ્ટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે તેનો જન્મ પણ ઓસ્ટ્રેલિયામાં થયો હતો અને બાદમાં તે ચેન્નઇમાં તેનો ઉછેર થયો હતો.

7/7
બોલિવૂડ ફિલ્મોમાં કેબરે ડાન્સર તરીકે ઓળખ મેળવનારી અભિનેત્રી હેલનનો જન્મ 1938માં મ્યાનમારના યાંગૂનમાં થયો હતો.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ABP Premium

વિડિઓઝ

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકીAhmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયોRajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

Jio લાવ્યું શાનદાર રિચાર્જ,  3 મહિના સુધી અનલિમિટેડ કોલિંગ- ડેટા, જાણો બીજા ફાયદા

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Embed widget