શોધખોળ કરો
'એક વિલન રિટર્ન્સ' માટે ઘણી મહેનત કરી રહી છે Disha Patani, એરપોર્ટ પર આ અંદાજમાં જોવા મળી
દિશા પાટની હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'ના ( Ek Villain Returns) પ્રમોશનમાં વ્યસ્ત છે.

દિશા પાટની
1/7

દિશા પાટની હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'ના ( Ek Villain Returns) પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સાથે તે પોતાના અવનવા લૂક્સ સાથે ફેન્સની પ્રસંશા પણ મળવી રહી છે. આ બધાની વચ્ચે દિશા હવે એરપોર્ટ પર ખુબ જ થાકેલી જોવા મળી હતી.
2/7

ફિલ્મ એક વિલન રિટર્ન્સની રિલીઝ તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે, ફિલ્મનું પ્રમોશન ખુબ જોરશોરથી થઈ રહ્યું છે.
3/7

હાલમાં જ ફિલ્મની બધી સ્ટારકાસ્ટ એક મ્યુઝિકલ ઈવેન્ટમાં એક સાથે હાજર રહી હતી. જેમાં દિશા પાટની શાનદાર લૂકમાં જોવા મળી હતી.
4/7

મુંબઈ સહિત અલગ-અલગ જગ્યાએ ફિલ્મું પ્રમોશન થઈ રહ્યું છે. જ્યાં દિશાના આઉટફિટ્સ ફિલ્મ પ્રમોશનની હાઈલાઈટ્સ બની રહ્યાં છે.
5/7

દિશા પાટની ફિલ્મ પ્રમોશનના બહાને સતત ફેન્સને તેના લૂક્સથી હેરાન કરી રહી છે. જો કે, હવે દિશા એરપોર્ટ પર ખુબ થાકેલી જોવા મળી હતી.
6/7

મુંબઈની ઈવેન્ટ બાદ દિશા પાટની જ્યારે દિલ્હી જવા માટે રવાના થઈ હતી ત્યારે તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.
7/7

યેલો ક્રોપ ટોપ અને લૂઝ મેચિંગ ટ્રાઉઝર પહેરીને દિશા ખુબ ગ્લેમરસ લાગી રહી હતી જો કે તેના ચહેરા પણ થાક જોવા મળી રહ્યો હતો.
Published at : 25 Jul 2022 07:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
