શોધખોળ કરો
Hot Pics: હદથી ટુંકા કપડાં પહેરીને એરપોર્ટ પર નીકળી Disha Patani, બની ગઇ ઓપ્સ મૂમેન્ટનો શિકાર

ફાઇલ તસવીર
1/7

Disha Patani Hot Pics: બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણીને તાજેતરમાં જ મીડિયાના કેમેરાએ એરપોર્ટ પર સ્પૉટ કરી છે.
2/7

ગ્રીન ક્રૉપ ટૉપ અને કાર્ગો પેન્ટ્સમાં દિશા પટ્ટણી સ્ટાઇલ દમદાર દેખાઇ રહી છે, પરંતુ હદથી નાનો ટૉપ પહેરવો એક્ટ્રેસને ભારે પડી ગયો.
3/7

મીડિયાના કેમેરામાં પૉઝ આપતા એક્ટ્રેસ વૉર્ડરૉબ માલફન્ક્શનનો શિકાર થઇ બેઠી છે.
4/7

એક્ટ્રેસની હૉટ અદાઓના દર્શકો દિવાના થઇ રહ્યાં છે, પરંતુ સાથે સાથે આ ટુંકા કપડાએ તેને મુશ્કેલીમાં મુકી દીધી છે.
5/7

ટ્રૉલર્સની નજરામાં દિશા પટ્ટણીની આ તસવીરો ફરી એકવાર ટ્રૉલિંગ માટે આવી ચઢી છે.
6/7

ખુલ્લા વાળની સાથે પોતાની પાતળી કમરને ફ્લૉન્ટ કરતી દીશાની અદાઓ ખરેખરમાં કાતિલ છે.
7/7

ફેન્સ તેની પાતળી કમરનુ રાજ પુછે છે અને તેની વર્કઆઉટની ડિટેલ્સ જાણવા માટે કોશિશ કરતા રહે છે.
Published at : 03 Jun 2022 12:04 PM (IST)
આગળ જુઓ
Advertisement