શોધખોળ કરો

Harshali Malhotra Photo: ટ્રેડિશનલ લુકમાં ગોર્જિયસ લાગી બજરંગી ભાઈજાનની મુન્ની, જુઓ સુંદર તસવીરો

Harshali Malhotra Photo: 2015માં આવેલી સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાન ઘણી હિટ રહી હતી. તેમાં મુન્નીના પાત્રમાં હર્ષાલી મલ્હોત્રાને પણ મહેફીલ લૂંટી હતી.

હર્ષાલી મલ્હોત્રા

1/9

2/9
લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. તમને જણાવી દઈએ કે મુન્ની આ દિવસોમાં ઘણી બદલાઈ ગઈ છે.

3/9
બજરંગી ભાઈજાન ફિલ્મમાં જોવા મળેલી મુન્ની ઉર્ફ હર્ષાલી મલ્હોત્રા પણ આ દિવસોમાં ચર્ચામાં છે.

4/9
જાણકારી માટે તમને જણાવી દઈએ કે હર્ષાલી મલ્હોત્રાને ડાન્સનો ખૂબ જ શોખ છે અને તેથી જ તેણે કથક ક્લાસમાં એડમિશન પણ લીધું હતું. એટલું જ નહીં, તમને જણાવી દઈએ કે મુન્નીના અવતારમાં હર્ષાલીએ બધાનું દિલ જીતી લીધું હતું.

5/9
જોકે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે સલમાન ખાન અને કરીના કપૂર જેવા મોટા કલાકારો પણ ફિલ્મ બજરંગી ભાઈજાનમાં જોવા મળ્યા હતા. પરંતુ તમને જણાવી દઈએ કે હર્ષાલી મલ્હોત્રાની ક્યૂટનેસથી બધા જ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

6/9
બજરંગી ભાઈજાન રિલીઝ થયા બાદ હર્ષાલી મલ્હોત્રા ખૂબ જ લોકપ્રિય બની હતી.

7/9
એટલું જ નહીં, હર્ષાલી મલ્હોત્રાને આ ફિલ્મમાં તેમના યોગદાન માટે 2021 માં પ્રતિષ્ઠિત ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડ પણ મળ્યો હતો

8/9
હર્ષાલીએ તાજેતરમાં ટ્રેડિશનલ લુકમાં તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં હર્ષાલી ખુબ જ સુંદર લાગી હતી.

9/9
હર્ષાલી સુંદરતામાં બોલિવૂડની હિરોઈનો પણ ટક્કર આપે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં

હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Karwa Chauth 2024: જો તમે પહેલીવાર કરવા ચોથનું વ્રત કરી રહ્યા છો, તો જાણી લો નિયમો જાણો,ન કરો આ ભૂલ

Navratri 2024 Day 2: આસો નવરાત્રિનો આજે બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા, પૂજા અને મંત્ર

લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....

ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો

Embed widget