શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ganesh Chaturthi 2022: લાલબાગચા રાજાના દર્શને પહોંચ્યો Kartik Aryan, ફેંસ સાથે લીધી સેલ્ફી, જુઓ તસવીરો
દેશભરમાં ગણપતિ ઉત્સવની આજથી શરૂઆત થઈ છે. લોકો ગણપતિ બાપ્પાનું ભવ્ય રીતે સ્વાગત કરી રહ્યા છે. ગણેશ ચતુર્થી મહારાષ્ટ્રમાં મોટા પાયે ઉજવવામાં આવે છે.
લાલબાગચા રાજાના દર્શને આવેલો કાર્તિક આર્યન
1/10
![આવી સ્થિતિમાં ટીવીથી લઈને બોલિવૂડના સ્ટાર્સ પણ આ તહેવારની ઉજવણીમાં પાછળ નથી. આ ક્રમમાં, ભૂલ ભૂલૈયાનો સ્ટાર કાર્તિક આર્યન મુંબઈમાં લાલબાગના રાજાના દર્શન કરવા પહોંચ્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આવી સ્થિતિમાં ટીવીથી લઈને બોલિવૂડના સ્ટાર્સ પણ આ તહેવારની ઉજવણીમાં પાછળ નથી. આ ક્રમમાં, ભૂલ ભૂલૈયાનો સ્ટાર કાર્તિક આર્યન મુંબઈમાં લાલબાગના રાજાના દર્શન કરવા પહોંચ્યો હતો.
2/10
![કાર્તિક આર્યને સોશિયલ મીડિયા પર ત્રણ ફોટા શેર કર્યા છે. આ સાથે તેણે કેપ્શન લખ્યું છે – ગણપતિ બાપ્પા મોર્યા… લાલબાગના રાજાની પહેલી ઝલક જોઈને ધન્ય થયો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કાર્તિક આર્યને સોશિયલ મીડિયા પર ત્રણ ફોટા શેર કર્યા છે. આ સાથે તેણે કેપ્શન લખ્યું છે – ગણપતિ બાપ્પા મોર્યા… લાલબાગના રાજાની પહેલી ઝલક જોઈને ધન્ય થયો.
3/10
![આ વર્ષે મારું જીવન બદલવા માટે બાપ્પા તમારો આભાર અને હું આશા રાખું છું કે તમે મારી બધી ઇચ્છાઓ આ રીતે પૂર્ણ કરતા રહેશો. તસવીરોમાં તે માથું નમાવતો જોવા મળી રહ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ વર્ષે મારું જીવન બદલવા માટે બાપ્પા તમારો આભાર અને હું આશા રાખું છું કે તમે મારી બધી ઇચ્છાઓ આ રીતે પૂર્ણ કરતા રહેશો. તસવીરોમાં તે માથું નમાવતો જોવા મળી રહ્યો છે.
4/10
![આ દરમિયાન કાર્તિકને જોઈને ચાહકો પણ ઘણા ખુશ થયા હતા. કાર્તિકે તેના ચાહકોને બિલકુલ નિરાશ ન કર્યા અને બધા સાથે હાથ મિલાવ્યો. તેણે તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ દરમિયાન કાર્તિકને જોઈને ચાહકો પણ ઘણા ખુશ થયા હતા. કાર્તિકે તેના ચાહકોને બિલકુલ નિરાશ ન કર્યા અને બધા સાથે હાથ મિલાવ્યો. તેણે તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.
5/10
![કાર્તિક આર્યનના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કાર્તિક આર્યનના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
6/10
![લાલબાગચા રાજાના આયોજકો દ્વારા કાર્તિક આર્યનને તિલક કરીને કરવામાં આવ્યું હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
લાલબાગચા રાજાના આયોજકો દ્વારા કાર્તિક આર્યનને તિલક કરીને કરવામાં આવ્યું હતું.
7/10
![આ ઉપરાંત કાર્તિક આર્યનને મોમેન્ટો પણ આપવામાં આવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/31/3ec7042d6713ed381f353c5ea6e175fe3874d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉપરાંત કાર્તિક આર્યનને મોમેન્ટો પણ આપવામાં આવ્યો હતો.
8/10
![કાર્તિક આર્યને સુરક્ષા વ્યવસ્થામાં રહેલી મહિલા પોલીસકર્મી સાથે સેલ્ફી પણ પડાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/31/8bcb4be3c1a16ae1d09d5128d243d6d9ce2d9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાર્તિક આર્યને સુરક્ષા વ્યવસ્થામાં રહેલી મહિલા પોલીસકર્મી સાથે સેલ્ફી પણ પડાવી હતી.
9/10
![લાલબાગચા રાજાના પંડાલ બહાર ફેંસનું અભિવાદન જીલતો કાર્તિક આર્યન.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/31/c7dd504f393f5e3f1a70041b611b5f8fcd559.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લાલબાગચા રાજાના પંડાલ બહાર ફેંસનું અભિવાદન જીલતો કાર્તિક આર્યન.
10/10
![વર્કફ્રન્ટની વાત કરીએ તો આ વર્ષે કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 સુપરહિટ રહી છે. આ સિવાય તેની પાસે પ્રોજેક્ટની લાઇન છે. તે હાલમાં કૃતિ સેનન સાથે આગામી ફિલ્મ શહજાદાના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય બહુ જલ્દી કિયારા અને કાર્તિકની જોડી પણ 'સત્ય પ્રેમ કી કથા'માં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/31/fa503cdb51115f28fb1e84b0565ce2c5842c6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્કફ્રન્ટની વાત કરીએ તો આ વર્ષે કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 સુપરહિટ રહી છે. આ સિવાય તેની પાસે પ્રોજેક્ટની લાઇન છે. તે હાલમાં કૃતિ સેનન સાથે આગામી ફિલ્મ શહજાદાના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય બહુ જલ્દી કિયારા અને કાર્તિકની જોડી પણ 'સત્ય પ્રેમ કી કથા'માં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Published at : 31 Aug 2022 03:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion