શોધખોળ કરો

Priyanka Chopra થી લઈને Deepika Padukone સુધી, આ લક્ઝરી કારની માલકિન છે બોલીવૂડ એક્ટ્રેસ, જુઓ તસવીરો

1/6
બોલીવૂડ અભિનેત્રીએ ફિલ્મોમાં તો લાર્જર દેન લાઈફ જીવે જ છે પરંતુ રીયલ લાઈફમાં પણ સ્ટાર્સ કોઈથી પાછળ નથી. આજે આ આર્ટિકલમાં અમે તમને જણાવશું કે બોલીવૂડ એક્ટ્રેસની સુપર લક્ઝરી કાર વિશે જેની કિંમત 5 કરોડ રુપિયા સુધી છે. આવો જાણીએ.

2/6
પ્રિયંકા ચોપરા- બોલીવુડ અને હોલીવુડમાં મોટું નામ પ્રિયંકા ચોપરાને લક્ઝરી કારનો શોખ છે. મીડિયા રિપોર્ટ અનુસાર પ્રિયંકા પાસે રોલ્સ રૉયલ્સ ઘોસ્ટ કાર છે. આ કારની કિંમત 5.25 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

3/6
કૈટરીના કૈફ- એક્ટ્રેસ કૈટરીના કૈફની પસંદગીની કાર રેંજ રોવર વોગ છે. તમને જણાવી દઈએ કે કેટરીના સિવાય આ કાર આલિયા ભટ્ટ, કરીના કપૂર અને જેકલીન ફર્નાન્ડિસ પાસે પણ છે. આ કારની કિંમત 1.74 કરોડ રૂપિયાથી લઈને 2.27 કરોડ રૂપિયા વચ્ચે છે.

4/6
મલ્લિકા શેરાવત: એક્ટ્રેસ મલ્લિકા શેરાવત પણ મોંઘી લક્ઝરી કારની શોખીન છે. રિપોર્ટ અનુસાર મલ્લિકા પાસે 5 કરોડની કિંમતની લૈમ્બોર્ગિની એવેંટાડોર છે.

5/6
સની લિયોની- એક્ટ્રેસ સની લિયોનીનું દિલ ઈટાલિન કાર પર છે. મીડિયા રિપોર્ટ અનુસાર એક્ટ્રેસ પાસે માસેરાતી ધિબલી નેરિસિમો  (Maserati Ghibli Nerissimo) અને મસેરાટી ક્વાટ્રોપોર્ટ  (Maserati Quattroporte) જેવી અલ્ટ્રા લક્ઝરીયસ કાર છે. આ કારની કિંમત  1.42  કરોડની નજીક જણાવવામાં આવી રહી છે.

6/6
દીપિકા પાદુકોણ- દીપિકા પાદુકોણની વાત કરવામાં આવે તો તેને મર્સિડીઝ મેબેક એસ 500 કાર પસંદ છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો દીપિકાની આ લક્ઝરી કારની કિંમત 1.67 કરોડની આસપાસ છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

Embed widget