શોધખોળ કરો

Janhvi Diwali: દિવાળી પર જ્હાન્વીએ સિલ્વર સાડીમાં ફ્લૉન્ટ કરી પાતળી કમર, તસવીરો પર ફેન્સ ફિદા....

Janhvi Kapoor Diwali Pics: બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે દિવાળીના આ ખાસ પ્રસંગે ફેન્સને પોતાનો નવો અંદાજ બતાવ્યો છે, એક્ટ્રેસે ફેન્સને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રતિકાત્મક તસવીર

1/8

2/8
આજે દેશભરતમાં દિવાળીનો જશ્ન લોકો ધામધૂમથી મનાવી રહ્યા છે, દિવાળીના પ્રસંગે આખુ બૉલીવુડ જશ્નમાં ડુબેલુ છે, ત્યારે જ્હાન્વી કપૂરે પોતાનો હૉટ લૂક ફ્લૉન્ટ કર્યો છે.

3/8
એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ સાડી વાળી તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સુંદર અને હૉટ લાગી રહી છે.

4/8
ઓફ વ્હાઇટ શાઇની સાડીમાં પૉઝ આપતી જ્હાન્વી કપૂર સેક્સી લાગી રહી છે. તેની તસવીરો પર ફેન્સ કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે.

5/8
આ લૂકની વાત કરીએ તો આમાં જ્હાન્વીએ મિનીમલ મેકઅપ કર્યો છે, સાથે વાળને સૉફ્ટ કર્લમાં સ્ટાઇલ કર્યા છે. આમ તો આ જ્હાન્વીનો ઓવરઓલ લૂક ખુબ સ્ટાઇલિશ લાગી રહ્યો છે,

6/8
બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘મિલી’ને લઇને ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર ‘મિલી’ નામની એક 24 વર્ષની નર્સિંગ ગ્રેજ્યૂએટ છોકરીનુ પાત્ર નિભાવી રહી છે,

7/8
અને તેનુ સપનુ છે કે તે વિદેશ જઇને નોકરી કરે અને તેનુ આ સપનુ સાચુ પણ થવાનુ  છે. ત્યારે તે પોતાની ઓફિસના ફ્રિઝર રૂમમાં ફંસાઇ જાય છે, જેનુ ટેમ્પરેચર માઇનસમાં છે. જ્હાન્વીની ફિલ્મ મિલી 4 નવેમ્બરે રિલીઝ થઇ રહી છે.

8/8
બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર
બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Politics:  શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના  નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?

મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર

Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા

Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Politics । કુંવરજી બાવળીયા બનશે ડેપ્યુટી સીએમ ?, મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોતIndia Rain | Uttarakhand Flood | જળપ્રલય | છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત | ABP AsmitaSurat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics:  શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના  નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?
Gujarat Politics: શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા
Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
PM Modi Russia Visit: રશિયા જવા રવાના થયા વડાપ્રધાન મોદી, રશિયન રાષ્ટ્રપતિને લઇને શું કહ્યુ?

Crime: જુનાગઢમાં સરકારી અનાજની હેરાફેરી, દરોડા દરમિયાન 10 લાખનો ઘઉં-ચોખાનો જથ્થો પકડાયો

Dang Accident: ડાંગમાં દૂર્ઘટના, સાપુતારામાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, બેના મોત-22 લોકો ઘાયલ

Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત

Embed widget