શોધખોળ કરો

Janhvi Kapoor અને ખુશી કપૂરે કરી નાઇટ પાર્ટી, વ્હાઇટ ડ્રેસમાં અનુરાગ કશ્યપની દીકરીનો ગ્લેમરસ અંદાજ

જાન્હવી કપૂર, ખુશી કપૂર આલિયા કશ્યપે મિત્રની બર્થડે પાર્ટીમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી

પાર્ટીની તસવીરો

1/8
જાન્હવી કપૂર, ખુશી કપૂર અને અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપે મિત્ર અક્ષત રંજનની બર્થડે પાર્ટીમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ત્રણેયએ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરી છે.

2/8
જાન્હવી કપૂર  અને ખુશી કપૂરે મુંબઈમાં અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ સાથે પાર્ટી કરી હતી.  છે. ગઈકાલે રાત્રે ત્રણેયએ તેમના મિત્ર અક્ષત રંજનના જન્મદિવસની પાર્ટીમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ત્રણેયએ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરી છે. જેમાં ત્રણેય ખૂબ જ સુંદર લાગી રહી હતી.

3/8
જાન્હવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર પાર્ટીનો લુક શેર કર્યો છે. તસવીરમાં તે વ્હાઈટ કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

4/8
બીજી તરફ જાન્હવીની બહેન ખુશી કપૂરે પણ સફેદ બોડીકોન ડ્રેસ પહેર્યો હતો. ખુશી આ ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. ખુશીના ફેન્સને તેનો લુક ઘણો પસંદ આવ્યો હતો.

5/8
જાન્હવી કપૂર છેલ્લે 'ગુડલક જેરી'માં જોવા મળી હતી. ખુશી જલદી જ ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આલિયાએ તેની તસવીરો પણ શેર કરી છે. જે તેના મિત્ર અક્ષત રંજનનો જન્મદિવસ ઉજવી રહી હતી.

6/8
આલિયાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર જન્મદિવસની પાર્ટીની તસવીરો શેર કરી છે. એક ગ્રુપ ફોટોમાં આલિયાએ ખુશી અને જાન્હવી સાથે પોઝ આપ્યો હતો જ્યારે બીજા ફોટોમાં આલિયાએ મિત્રો અરહાન અને મુસ્કાન ચન્ના સાથે પોઝ આપ્યો હતો.

7/8
આલિયા પાસે એક YouTube ચેનલ પણ છે જ્યાં તે તેના જીવનની ઝલક શેર કરતી રહે છે. પાર્ટીમાં ખુશી, જાન્હવી અને આલિયા ઉપરાંત અહાન શેટ્ટી અને તેની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ અને એક્ટર આકાંક્ષા રંજન પણ સામેલ થયા હતા.

8/8
ઉલ્લેખનીય છે કે જાન્હવી ટૂંક સમયમાં રાજકુમાર રાવની ફિલ્મ 'મિસ ઔર મિસિસ માહી'માં જોવા મળશે. તે સની કૌશલ સાથે 'મિલી'માં પણ જોવા મળશે. આ સિવાય જાન્હવી વરુણ ધવનની ફિલ્મ 'બવાલ'માં જોવા મળશે જે એપ્રિલ 2023માં રિલીઝ થશે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ

Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ

નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ

EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે

Embed widget