શોધખોળ કરો
Nikita Photos: એમ્બ્રૉઇડરી વાળા ડ્રેસમાં સુંદર પરી જેવી લાગી નિકિતા દત્તા, ટ્રેડિશનલ લૂક સોશ્યલ મીડિયા પર વાયરલ
જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પૉસ્ટ કરે છે, ત્યારે તે હંમેશા સોશ્યલ મીડિયાનો પારો વધારી દે છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Kabir Singh Fame Nikita Dutta Photos: બૉલીવુડ એક્ટ્રેસ નિકિતા દત્તા દરરોજ પોતાની સુંદર તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. તે હંમેશા પોતાની બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો શેર કરતી રહે છે. તે જ્યારે પણ પોતાની તસવીરો શેર કરે છે, ત્યારે ફેન્સ તેના અંદાજના દિવાના થઇ જાય છે. તાજેતરમાં જ એક્ટ્રેસ નિકિતા દત્તાએ પોતાના એથનિક લૂક્સની તસવીરો ફેન્સની વચ્ચે શેર કરી છે, જે કેર વર્તાવી રહી છે. જુઓ એક્ટ્રેસની ન્યૂ લૂક તસવીરો....
2/7

કબીર સિંહ, મસ્કા, ધ બિગ બુલ, ફિલ્મ અને ખાકીઃ ધ બિહાર ચેપ્ટર સીરીઝમાં પોતાના દમદાર અભિનયથી ફેન્સની વચ્ચે પોતાની આગવી ઓળખ ઉભી કરનારી અભિનેત્રી નિકિતા દત્તાનું નામ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે.
Published at : 13 Sep 2023 03:04 PM (IST)
આગળ જુઓ





















