શોધખોળ કરો

કેટરિનાથી લઇને કરિના કપૂર, બોલિવૂડની આ અભિનેત્રીઓને પતિએ પહેરાવી કરોડો રૂપિયાની રિંગ

1/9
બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્નની ખૂબ ચર્ચા ચાલી રહી છે. કેટરિનાનો બ્રાઇડલ લૂકની તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર છવાઇ છે. ગોલ્ડ ડાયમંડની જ્વેલેરીમાં કેટરિના સુંદર લાગી રહી હતી. કેટરિનાની લગ્નની તસવીરોમાં તેની સગાઇની રીંગ પર લોકોની નજર પડી હતી. વિક્કીએ કેટરિનાને સુંદર પ્લેટિનિયમ રિંગથી પ્રપોઝ કર્યું હતું. આ રિંગ ટિફની કંપનીની છે. રિપોર્ટ અનુસાર આ રિંગની કિંમત 7,40,708 રૂપિયા છે. કેટરિના સિવાય બોલિવૂડમાં અનેક એક્ટ્રેસ છે જેના પતિએ તેઓને મોંઘી એન્ગેજમેન્ટ રિંગ પહેરાવી હતી.

2/9
રાજ કુંન્દ્રાએ શિલ્પાને 20 કેરેટની ડાયમંડ રિંગ ગિફ્ટ કરી હતી. આ રિંગની કિંમત 3 કરોડ રૂપિયા હતી

3/9
એક્ટ્રેસ અસિનને તેના પતિ રાહુલ શર્માએ 6 કરોડ રૂપિયાની  રિંગ પહેરાવી હતી. અસિને 2016માં બિઝનેસમેન રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા. આ રિંગ બેલ્જિયમથી મંગાવી હતી અન અસિન અને રાહુલના મિત્રએ  ડિઝાઇન કરી હતી.

4/9
અભિષેક  બચ્ચને ઐશ્વર્યા રાય બચ્ચન સાથે 2007માં લગ્ન કર્યા હતા. અભિષેક બચ્ચને ઐશ્વર્યાને 53 કેરેટની સોલિટેયર ડાયમંડ  રિંગ સાથે પ્રપોઝ કર્યું હતું જેની અંદાજીત કિંમત 50 લાખ રૂપિયા હતી

5/9
અનુષ્કા શર્માએ 2017માં વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. વિરાટે અનુષ્કાને મોટી ડાયમંડ રિંગ સાથે પ્રપોઝ કર્યું હતું. વિરાટે અનુષ્કાને અંદાજીત 1 કરોડ રૂપિયાની ડાયમંડ રિંગ પહેરાવી હતી.

6/9
કરીના કપૂરને સૈફ અલી ખાને એક રાઉન્ડ ડાયમંડ રિંગ સાથે પ્રપોઝ કર્યું હતું. કરીના કપૂરે વર્ષ 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા.

7/9
દીપિકાને રણવીરે 1.3 થી 2.7 કરોડ રૂપિયાની ડાયમંડ રિંગ પહેરાવી હતી. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ઇટાલીમાં લગ્ન કર્યા હતા.આ બંન્નેના લગ્નમાં પરિવાર સામેલ થયો હતો.

8/9
પ્રિયંકાને નિક જોનાસે ડાયમંડ રિંગ પહેરાવી હતી જેની અંદાજીત કિંમત 2.1 કરોડ રૂપિયા હતી. પ્રિયંકા ચોપરાને પ્રપોઝ કરવા માટે નિક જોનાસે ટિફની એન્ડ કો. કંપનીની સગાઇની રિંગ ખરીદી હતી. આ માટે આખો શોરૂમ બંધ કરાવ્યો હતો.

9/9
સોનમ કપૂરે બિઝનેસમેન આનંદ આહૂઝા સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. સોનમ કપૂરને તેના પતિ આનંદ આહૂઝાએ ડ્રોપ શેપની ડાયમંડ રિગ ભેટમાં આપી હતી જેની કિંમત 90 લાખ રૂપિયા હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget