શોધખોળ કરો
ફેશન ડિઝાઇનર કૃણાલ રાવલના લગ્નમાં પહોંચ્યા Malaika Arora અને Arjun Kapoor
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર કુણાલ રાવલના લગ્નમાં સાથે પહોંચ્યા હતા

અર્જુન કપૂર
1/9

મુંબઇઃ ફેશન ડિઝાઈનર્સ કુણાલ રાવલ અને અર્પિતા મહેતાએ ગઈકાલે રાત્રે મુંબઈમાં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં અનેક સ્ટાર્સ સામેલ થયા હતા.
2/9

લગ્નમાં પરિવાર અને નજીકના મિત્રો સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા જાણીતા સ્ટાર્સે હાજરી આપી હતી.
3/9

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર કુણાલ રાવલના લગ્નમાં સાથે પહોંચ્યા હતા
4/9

image 4દરમિયાન, અર્જુન સફેદ કુર્તામાં જ્યારે મલાઈકા ચમકતા કો-ઓર્ડ સેટ અને સ્નીકર્સમાં જોવા મળી હતી.
5/9

તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર અંતરા મોતીવાલા સાથેની એક તસવીર શેર કરી છે.
6/9

આ દરમિયાન અર્જુન કપૂર પણ ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાને કાર સુધી ડ્રોપ કરવા આવ્યો હતો.
7/9

પ્રી-વેડિંગ પાર્ટીમાં અર્જુન અને મલાઈકાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તેઓ છૈયાં-છૈયા પર જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
8/9

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
9/9

અર્જુન કપૂર
Published at : 29 Aug 2022 03:08 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
બિઝનેસ
સુરત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
