વર્ષ 2001માં કરણ જોહરની લોકપ્રિય ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ ખૂબ સફળ રહી હતી. ફિલ્મમાં કરીના કપૂરના બાળપણના રોલમાં જોવા મળેલી માલવિકા રાજને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. હવે માલવિકા ફિલ્મોમાં બહુ એક્ટિવ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે.
2/6
માલવિકા રાજ ખૂબ જ સુંદર લાગે છે. વર્ષ 2021માં આવેલી ફિલ્મ 'સ્કવોડ'માં તે લીડ રોલમાં જોવા મળી હતી.
3/6
માલવિકા રાજ બાળપણમાં જેટલી નિર્દોષ દેખાતી હતી, આજે પણ એટલી જ સુંદર દેખાય છે.
4/6
માલવિકાએ ફિલ્મમાં પોતાના કામથી બધાનું દિલ જીતી લીધું હતું. તે સમયે તે 11 વર્ષની હતી.
5/6
માલવિકા રાજે ફિલ્મમાં કરીના કપૂર ખાનના બાળપણની ભૂમિકા નિભાવી હતી. તેણે પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા.
6/6
સુંદરતાના મામલે આજે માલવિકા અભિનેત્રીઓને ટક્કર આપે છે.