શોધખોળ કરો

Nayanthara Net worth: લક્ઝરી ગાડીઓ જ નહી પ્રાઇવેટ જેટથી સફર કરે છે ફિલ્મ 'જવાન'ની એક્ટ્રેસ નયનતારા

Nayanthara Net Worth: સાઉથ સિનેમાની સુપરસ્ટાર નયનતારા ટૂંક સમયમાં ફિલ્મ 'જવાન' મારફતે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આજે અમે તમને અભિનેત્રીની લક્ઝરી લાઈફ અને નેટવર્થની જાણકારી આપી છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7
Nayanthara Net Worth: સાઉથ સિનેમાની સુપરસ્ટાર નયનતારા ટૂંક સમયમાં ફિલ્મ 'જવાન' દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આજે અમે તમને અભિનેત્રીની લક્ઝરી લાઈફ અને નેટવર્થની જાણકારી આપી છે.

2/7
નયનતારા દક્ષિણ સિનેમાની ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી છે. જે પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાની સ્ટાઈલથી લોકોનું દિલ જીતે છે.

3/7
ઘણા ઓછા લોકો જાણે છે કે નયનતારાનું સાચું નામ ડાયના મરિયમ કુરિયન છે. પરંતુ એક્ટિંગમાં ડેબ્યુ કરતા પહેલા અભિનેત્રીએ પોતાનું નામ બદલી નાખ્યું હતું.

4/7
નયનતારાએ પોતાની 20 વર્ષની કારકિર્દીમાં સાઉથ ઈન્ડસ્ટ્રીને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. જેમણે પણ કરોડોની કમાણી કરી હતી.

5/7
તમને જાણીને નવાઈ લાગશે કે નયનતારા એક ફિલ્મ માટે 5 થી 10 કરોડ રૂપિયા ફી લે છે. આ જ કારણ છે કે આજે નયનતારા લક્ઝરી લાઈફ જીવે છે

6/7
અભિનેત્રી પાસે અનેક લક્ઝરી કારનું કલેક્શન છે. નયનતારાની પાસે પોતાનું એક પ્રાઈવેટ જેટ પણ છે.

7/7
અભિનય ઉપરાંત નયનતારા એક બિઝનેસ વુમન પણ છે. જેણે વર્ષ 2021માં 'ધ લિપ બામ' નામની પોતાની સ્કિનકેર બ્રાન્ડ પણ લોન્ચ કરી છે. એક રિપોર્ટ અનુસાર, નયનતારાની કુલ સંપત્તિ અંદાજે  25 મિલિયન યુએસ ડોલર છે.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી

'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ

અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Demolition Update:  દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું  બુલડોઝર,  250 પોલીસ તૈનાત

Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી

 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ

વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા

Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!

Milk Price: સુરતીઓ માટે મોંઘવારીનો વધુ એક ઝટકો,સુમુલ ડેરીએ પણ વધાર્યાં દૂધના ભાવ

વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી વિવાદમાં, નિવૃત્ત શાસનાકારી સાથે 1.25 કરોડની છેતરપિંડીનો આરોપ

Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ

Embed widget