શોધખોળ કરો

New Year Party Look: Malaika Arora ના થાઈ હાઈ સ્લીટ ગાઉનથી લઈ Nora Fatehi ના બોડીકૉન ડ્રેસ સુધી, આ અંદાજમાં સુંદર લાગશો તમે

malaika_13

1/6
જો તમે ન્યૂ યર પાર્ટીમાં તમારા લુકને લઈને કન્ફ્યુઝ છો, તો મલાઈકા અરોરાની આ સ્ટાઈલ તમારા માટે બેસ્ટ સાબિત થશે. થાઈ હાઈ સ્લીટ ગાઉન દરેક પ્રસંગ માટે પરફેક્ટ સાબિત થાય છે. અને તે નવા વર્ષ માટે પણ શ્રેષ્ઠ છે. (તસવીર - સોશિયલ મીડિયા)

2/6
જો તમે ગાઉન સિવાય કંઇક ટ્રાય કરવા ઇચ્છતા હોવ તો નોરા ફતેહીનો બોડીકોન શોર્ટ ડ્રેસ તમારી સ્ટાઇલમાં વધારો કરશે. નોરા ઘણીવાર આ સ્ટાઈલમાં જોવા મળે છે અને દરેક વખતે ખૂબ ડ હોટ સાગે છે. (તસવીર - સોશિયલ મીડિયા)

3/6
ટેલ ગાઉન પણ તમારી સુંદરતાને વધારશે. બ્લેક કલર હંમેશા ટ્રેન્ડમાં હોય છે અને આ વખતે તમે ન્યૂ યર સેલિબ્રેશન પાર્ટીમાં બ્લેક ટ્રાય કરી શકો છો. (તસવીર - સોશિયલ મીડિયા)

4/6
જો તમને વધારે તામ જામ ન જોઈતી હોય  તો તમને ઉર્વશી રૌતેલાનો આ ચમકતો ગોલ્ડન શોર્ટ ડ્રેસ ચોક્કસ ગમશે. ખૂબ જ સુંદર આ પ્રકારના ડ્રેસમાં, તમે પાર્ટીમાં ચાર ચાંદ લગાવશો.  (તસવીર - સોશિયલ મીડિયા)

5/6
સારા અલી ખાન આમ તો તમામ પ્રકારના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે.  પરંતુ વેસ્ટર્ન ડ્રેસમાં તે વધુ સ્ટાઈલિશ લાગે છે. આવી સ્થિતિમાં જો તમે પણ સ્ટાઇલિશ અને યુનિક લુક ઇચ્છતા હોવ તો સારાની આ સ્ટાઇલને કોપી કરી શકો છો. (તસવીર - સોશિયલ મીડિયા)

6/6
બીજી તરફ, જો તમે વેસ્ટર્ન આઉટફિટ્સ છોડીને ફ્યુઝન અજમાવવા માંગતા હોવ, તો આલયાનું આ આઉટફિટ એકદમ બેસ્ટ છે. આ આઉટફિટમાં તમે સુંદર, સ્ટાઇલિશ અને ગ્લેમરસ દેખાશો. (તસવીર - સોશિયલ મીડિયા)

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર

નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ

ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો

2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો

ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો
ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
Bank Account Closed: એક જાન્યુઆરીથી બંધ થઇ જશે આ ત્રણ પ્રકારના બેન્ક એકાઉન્ટ, RBIનો મોટો નિર્ણય

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો

CBSE: આજથી શરૂ CBSE બોર્ડ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા, જાણો ગાઇડલાઇન્સ

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 

Embed widget