શોધખોળ કરો

Nora Fatehi થી લઇને કપિલ શર્મા સુધી, રિયાલિટી શોમાં ભાગ લીધા બાદ આ એક્ટર્સનું ચમક્યું નસીબ

બૉલિવુડથી લઈને ટીવીની દુનિયામાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે અગાઉ રિયાલિટી શૉમાં ભાગ લીધો હતો. શોનો હિસ્સો બન્યા પછી તેનું નસીબ ચમક્યું અને આજે એક મોટું નામ છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7

2/7
બોલિવૂડની બેબી ડોલ સની લિયોન વર્ષ 2011માં બિગ બોસની 5મી સીઝનમાં જોવા મળી હતી. તે શોની પ્રથમ એવી સ્પર્ધક હતી જેને એક એપિસોડ દરમિયાન મોટી ઓફર મળી હતી. સનીને ફિલ્મ જિસ્મ 2 ની ઓફર મળી હતી જેને તેણે સ્વીકારી પણ લીધી હતી અને આજે તે ફિલ્મોમાં તેના બોલ્ડ રોલ માટે પ્રખ્યાત છે.

3/7
આયુષ્માન ખુરાના બોલિવૂડના એવા કેટલાક અભિનેતાઓમાંના એક છે જેમણે આઉટ ઓફ ધ બોક્સ ફિલ્મો કરી છે. પરંતુ તેને આ ઓળખ રોડીઝ 2નો ભાગ બન્યા બાદ મળી હતી. રોડીઝ પછી આયુષ્માને લાંબા સમય સુધી વીજે તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું અને પછી બોલિવૂડમાં સફળ ફિલ્મો આપી હતી.

4/7
નોરા ફતેહી તેના શાનદાર ડાન્સ માટે જાણીતી છે. પરંતુ આ ઓળખ બનાવતા પહેલા તે બિગ બોસ અને ઝલક દિખલા જા જેવા રિયાલિટી શોનો ભાગ રહી ચૂકી છે.

5/7
નિક્કી તંબોલીને રિયાલિટી શો 'બિગ બોસ 14'માંથી નવી ફ્લાઈટ મળી છે. આ શો પછી અભિનેત્રી રોહિત શેટ્ટીના સ્ટંટ આધારિત રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 11' માં પણ જોવા મળી હતી. આ બે રિયાલિટી શોનો ભાગ બનીને નિક્કી તંબોલી ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ બની ગઈ અને ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી હતી.

6/7
બિગ બોસ 15નો ભાગ બનતા પહેલા શહનાઝ ગિલ પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી લોકપ્રિય હતી. પરંતુ આજે જો તેની ઓળખ આખા દેશમાં બની છે તો તેનું કારણ છે બિગ બોસ. બિગ બોસ પછી તેણે ઘણા હિન્દી મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું અને સલમાન ખાન સાથે ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં પણ જોવા મળી.

7/7
કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા આજે કોઈ ઓળખ પર નિર્ભર નથી. ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં ભાગ લીધા બાદ તેનું નસીબ બદલાઈ ગયું. આજે તે દેશના નંબર 1 સ્ટેન્ડઅપ કોમેડિયન છે અને તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget