શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nusrat Jahan No Makeup Look: નુસરત જહાંને મેકઅપ વગર જોઈને દંગ રહી ગયા ફેન્સ, વાયરલ થયા Photos
Nusrat Jahan No Makeup Look: નુસરત સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે, ત્યારે આ વખતે અભિનેત્રીએ મેકઅપ વગરના ફોટા શેર કરીને ચર્ચા જગાવી છે.
![Nusrat Jahan No Makeup Look: નુસરત સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે, ત્યારે આ વખતે અભિનેત્રીએ મેકઅપ વગરના ફોટા શેર કરીને ચર્ચા જગાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/31/279229bd45b2da9ca48615d3bde69da81667237138892391_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નુસરત જહાં
1/8
![અભિનેત્રી નુસરત જહાંએ પોતાની નો મેકઅપ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ તસવીરોમાં એક્ટ્રેસનો એકદમ અલગ લુક જોવા મળ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/31/f3ccdd27d2000e3f9255a7e3e2c48800ecb11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી નુસરત જહાંએ પોતાની નો મેકઅપ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ તસવીરોમાં એક્ટ્રેસનો એકદમ અલગ લુક જોવા મળ્યો છે.
2/8
![આ તસવીરોમાં 'બંગાળી બ્યુટી' નુસરત મસ્કરા, લિપસ્ટિક અને હેવી મેકઅપ વિના ખુલ્લા વાળમાં સાધારણ ટી-શર્ટ પહેરીને ખૂબ જ સિમ્પલ સ્ટાઇલમાં પોઝ આપતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/31/156005c5baf40ff51a327f1c34f2975b6464a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં 'બંગાળી બ્યુટી' નુસરત મસ્કરા, લિપસ્ટિક અને હેવી મેકઅપ વિના ખુલ્લા વાળમાં સાધારણ ટી-શર્ટ પહેરીને ખૂબ જ સિમ્પલ સ્ટાઇલમાં પોઝ આપતી જોવા મળે છે.
3/8
![જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ અભિનેત્રીએ આવી હિંમત બતાવી હોય અને મેકઅપ વગરની તસવીરો પોસ્ટ કરી હોય. નુસરતે બહાદુરીથી આ ફોટા પોસ્ટ કર્યા અને પોતાની જાતને તે જેવી છે તે સ્વીકારવાનું કહ્યું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/31/799bad5a3b514f096e69bbc4a7896cd91aebb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ અભિનેત્રીએ આવી હિંમત બતાવી હોય અને મેકઅપ વગરની તસવીરો પોસ્ટ કરી હોય. નુસરતે બહાદુરીથી આ ફોટા પોસ્ટ કર્યા અને પોતાની જાતને તે જેવી છે તે સ્વીકારવાનું કહ્યું.
4/8
![નુસરત બંગાળી સિનેમાની જાણીતી અભિનેત્રી છે, તેણે ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે, મેકઅપ વગરના લુકમાં પણ નુસરતની ચમક જોવા લાયક છે. તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/31/d0096ec6c83575373e3a21d129ff8fefecf2e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નુસરત બંગાળી સિનેમાની જાણીતી અભિનેત્રી છે, તેણે ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે, મેકઅપ વગરના લુકમાં પણ નુસરતની ચમક જોવા લાયક છે. તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
5/8
![તસવીરોમાં નુસરતે અલગ-અલગ પોઝ આપતી વખતે મેકઅપ વિના તેના ચહેરાના દરેક ભાગને ફ્લોન્ટ કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/31/032b2cc936860b03048302d991c3498f43910.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં નુસરતે અલગ-અલગ પોઝ આપતી વખતે મેકઅપ વિના તેના ચહેરાના દરેક ભાગને ફ્લોન્ટ કર્યો છે.
6/8
![ઈન્સ્ટાગ્રામ પર નુસરતના એક કરતા વધારે બીચ લુક્સ જોવા મળે છે. મલ્ટી કલરની બિકીનીમાં નુસરતની આ બોલ્ડ સ્ટાઈલ ઘણી ચર્ચામાં રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/31/18e2999891374a475d0687ca9f989d83b0a92.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈન્સ્ટાગ્રામ પર નુસરતના એક કરતા વધારે બીચ લુક્સ જોવા મળે છે. મલ્ટી કલરની બિકીનીમાં નુસરતની આ બોલ્ડ સ્ટાઈલ ઘણી ચર્ચામાં રહી હતી.
7/8
![બંગાળી બ્યુટી નુસરત જહાંની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. અભિનેત્રી લગ્ન જીવન અને રાજકીય કારકિર્દીને લઈને પણ ઘણા વિવાદોમાં રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/31/fe5df232cafa4c4e0f1a0294418e56601e88c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બંગાળી બ્યુટી નુસરત જહાંની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. અભિનેત્રી લગ્ન જીવન અને રાજકીય કારકિર્દીને લઈને પણ ઘણા વિવાદોમાં રહી છે.
8/8
![નુસરત બંગાળની ટીએમસી પાર્ટીની સાંસદ છે અને તેના સુપર હોટ અવતારને કારણે આ દિવસોમાં ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/31/8cda81fc7ad906927144235dda5fdf15292a5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નુસરત બંગાળની ટીએમસી પાર્ટીની સાંસદ છે અને તેના સુપર હોટ અવતારને કારણે આ દિવસોમાં ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે.
Published at : 31 Oct 2022 10:57 PM (IST)
Tags :
Nusrat Jahanવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
સમાચાર
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)