શોધખોળ કરો
Nusrat Jahan: આ બંગાળી બ્યૂટીનો સ્પોર્ટ્સ બ્રામાં જોવા મળ્યો બોલ્ડ લૂક
નુસરત જહાં અવારનવાર પોતાના બોલ્ડ લુકથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. નુસરત જહાંએ પોતાના અભિનયથી માત્ર હજારો અને લાખો ચાહકો જ બનાવ્યા નથી, પરંતુ તેણે રાજકારણમાં પણ ઘણી લોકપ્રિયતા મેળવી છે.

ફાઇલ તસવીર
1/8

Nusrat Jahan Photos: બંગાળી બ્યુટી નુસરત જહાં અવારનવાર પોતાના બોલ્ડ લુકથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. નુસરત જહાંએ પોતાના અભિનયથી માત્ર હજારો અને લાખો ચાહકો જ બનાવ્યા નથી, પરંતુ તેણે રાજકારણમાં પણ ઘણી લોકપ્રિયતા મેળવી છે.
2/8

નુસરત જહાંએ ફરી એકવાર પોતાનો બોલ્ડ લુક બતાવીને ચાહકોને પ્રભાવિત કર્યા છે. હાલમાં જ નુસરત જહાંએ સ્પોર્ટ્સ બ્રા પહેરીને સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી છે
3/8

નુસરત જહાં સ્પોર્ટ્સ બ્રા અને સ્કિની ટ્રેક પેન્ટ પહેરીને જમીન પર બેઠેલી કેમેરા સામે પોઝ આપી રહી છે. નુસરત જહાંનો આ સ્ટાઈલ જોયા બાદ નેટીઝન્સ તેની તસવીરો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે
4/8

નુસરત જહાંની ગ્લેમરસ તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. નુસરતનો સ્પોર્ટ્સ લૂક ચાહકોને ખૂબ જ આકર્ષિત કરે છે.
5/8

નુસરત જહાંએ લવ એક્સપ્રેસ, એસઓએસ કોલકાતા જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાયા બાદ નુસરત હવે રાજકારણમાં સક્રિય છે.
6/8

નુસરત જહાં સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ ધરાવે છે.
7/8

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામમાંથી લેવામાં આવી છે.
8/8

નુસરત જહાં
Published at : 07 Jan 2023 11:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
