શોધખોળ કરો
Payal Rajput Photo: શોર્ટ્સમાં પાયલ રાજપૂતે કેમેરા સામે આપ્યા હટકે પોઝ
Payal Rajput:'વીરે દી વેડિંગ'માં પોતાનો શાનદાર અભિનય બતાવનાર પ્રખ્યાત હિન્દી અને પંજાબી અભિનેત્રી પાયલ રાજપૂતને આજે કોઈ ઓળખની જરુર નથી.
પાયલ રાજપૂત
1/6

હિન્દી, પંજાબી અને તેલુગુ ફિલ્મોમાં પોતાની સુંદરતા અને અભિનય કૌશલ્ય બતાવનાર પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી પાયલ રાજપૂત તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.
2/6

વર્ષ 1992માં આ દિવસે દિલ્હીમાં જન્મેલી પાયલ રાજપૂત તેના લુક, સ્ટાઈલ અને ઈન્સ્ટાગ્રામ પોસ્ટને કારણે દરરોજ હેડલાઈન્સમાં રહે છે.
Published at : 16 Jul 2025 10:38 PM (IST)
આગળ જુઓ





















